પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૨}
ધર્મમંથન
૧૮૨
 

૨ અમથન હોય, પણુ જો તપાદિની સાથે શ્રહા, ભક્તિ, નમ્રતા ન તે તપ એ મિથ્યા જ છે. તે દંભ પશુ હોય. એવા તપસ્વી કરતાં સુખપૂર્વક ખાનારા પ્રભુભક્ત હાર ગા સારા છે. મારા તપની થા લખવા જેટલી આજે મારી શક્તિ નથી; પણ એટલું કહી જા" કે એ તપ વિના મારું જીવવું અશકય હતું. હવે મારે નસીએ ફરી તાકાની સમુદ્રમાં ઝંપલાવવું રહ્યું છે. પ્રભુ ! મને દીન જાણીને તું તારજે. તા. ૧૧-૧૦૨૪ ૩. ધર્માંમાં અનશનનું સ્થાન દીનખ ઍન્ડ્રુઝને અને મને અન્નેને પ્રત્યક્ષમાં વિચાર કરવાની ટેવ છે. એમના એક કાગળમાંથી એક નમૂના અહી આપું છું: “ ‘પ્રાયાષવેશન’, ‘( મરણપર્યંતના ઉપવાસ ) સામે આ દેશમાં સખત અણુગમે છે. અમુક સંજોગામાં ઉપવાસ યેાગ્ય છે એમ હું મહામુસીબતે મનને મનાવી શકું છું. ગયે વરસે જ્યારે નિરાશા વાઈ વળેલી ને રસ્તા ખધી આજીએ બધ થઈ ગયેલા દેખાતા હતા. અને આ એક જ દ્વાર ખુલ્લું જાતું હતું, ત્યારે આપના ઉપવાસનીયેાગ્યતા વિષે મારી પાકી ખાતરી થયેલી. પશુ ત્યારે પણ મને એથી વેદના થયા વિના નહેાતી રહી. હું એ પણ જાણું છું કે ઉપવાસને ભૂતકાળમાં હિંદુ માં સ્થાન હતું, ને તેથી હિંદુને મન એને શા અય હાય એ સમજવાનો માટે પ્રયત્ન કરવા રહ્યો. મે" અહીયાં ક્રીફરીને આપના છેલ્લા ઉપવાસના બચાવ કર્યો છે, એનાં પરિણામેાનું દિગ્દર્શન કરાવ્યું છે, અને ગુરુદેવ જેવા મૃદુ યના પુરુષ પણ એ ઉપવાસમાં મહાન અને