પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૫}
ધર્મમંથન
૧૮૫
 

ધમાં અનશનનુ સ્થાન મારે કેટેસ્ટ’ટ ખ્રિસ્તી ધર્મના ધણુ! મિત્ર છે ને તેમની મિત્રતા મારે મન અમૂલ્ય છે. મને ખરી મુશ્કેલી તા એમને સમજાવતાં પડે છે. એમને હું કહી દઉં કે એમની સાથે પહેલવહેતા પરિચય થયે। ' ત્યારથી ઉપવાસ વિષેના એમના અણુગમાંની જાણુ મળે છે. છતાં હું તે અણુગમે! કદી સમજી શકયો નથી. આખી દુનિયામાં ઇંદ્રિયનિગ્રહ આત્મવિકાસને સારુ આવશ્યક મનાયા છે. અનશનના વિશાળમાં વિશાળ મ કરીએ તો અનશન વિના પ્રાથના અશકય છે. સપૂ અનશન એટલે સંપૂર્ણ આનિગ્રહ. એ સાચામાં સાચી પ્રાથના છે. સમેય સરળ પચ્છ સર્વમાવેલ માત ! એ વળ પેઢિયા કે અલંકારનું વચન નથી, ન હાવું જોઈ એ. એ તે કશી જ ગણુતરી વિના, કશું જ બાકી રાખ્યા વિના અવિચારે ને આનંદપૂર્વક કરેલું સર્વોપ હોવું જોઈ એ. અન્ન અને જળના ત્યાગ એ તે। આર્ભમાત્ર છે, ઈશ્વરાપ ણુના નાનામાં નાના અંશ છે, આ લેખ લખવાને મારા વિચારેા હું ગેાઠવતે હતા તેવામાં ખ્રિસ્તીઓએ લખેલું એક ચેાપાનિયું મારા હાથમાં આવ્યું. એમાં એક પ્રકરણુ ખેલવા કરતાં આચરવાની આવશ્યકતા વિષે છે. એમાં બાઇબલના જૂના કરારમાંથી ‘ જોતા' ની આખ્યાયિકાના ત્રીા અધ્યાયમાંથી એક અવતરણુ આપેલું છે. પોતાના પ્રવેશ પછી ચૌદમે દિવસે નિર્નવની મહાનગરીના નાશ થશે એવી ભવિષ્યવાણી એક પેગબરે ભાખી હતી. પછી, kr નિનેવેની પ્રજાને એ ઇશ્વરી વાણી પર આસ્થા ઊપજી. નાનામોટા સૌએ અનશન આર્યું, અને, જાડાં વસ્ત્ર ધારણ કર્યું. રાજાને ખબર પહોંચી; તેણે રાજવએ ઉતારી નાંખ્યાં, જાડાં વસ્ત્ર પહેર્યો અને આખા શરીરે રાખ ચેાળા.