પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૮}
ધર્મમંથન
૧૮૮
 

સમયન વિશાળ છે. હરિજનબંધુ' દરેક અઠવાડિયે ચાલતી પ્રવૃત્તિને ખ્યાલ આપવાના પ્રયત્ન કરે છે. શું કરવું જોઈ એ, શું શકય છે, અને તે કેમ કરી શકાય એ પણ બતાવવાના પ્રયત્ન કરે છે. તેમાંથી સૌને કંઈક ને કંઈક સેવા કરવાની મળી રહેવી જોઈ એ. તા પછી મારા લખાણુની કે મારા અભિપ્રાયની શી આવશ્યકતા હોય ? મને એને સારુ લખવાની પ્રુચ્છા થઈ જાય છે તે તે માત્મસંતાષને સારુ હોય છે. 'કિ પશુ મારે વાંચનારને કહેવાનું, સમજાવવાનું હોય ત્યારે લખવાપણું રહે. પણુ લખવાપણું હોય અથવા ન હોય, અથવા લખવાની મને શક્ત ન રહે કે અવકાશ ન રહે તેયે હું માશા રાખુ કે વાંચનાર શિથિલ ન થાય અને હરિજનબંધુ ’ની સાથેના પોતાના સબંધ કાયમ રાખે. . હવે અનશન વિષે લખું. ઈશ્વરની પ્રેરણા એ વસ્તુ શી હતી એ પ્રશ્ન ધણાએ કર્યો છે. એ પ્રેરણા મને કેવી રીતે થઈ ? ઈશ્વરની જ મેરા હતી એ મે' ક્રમ જાણ્યું ? મે શું શ્ર્વિરનાં દર્શન કર્યાં? તેના સાક્ષાત્કાર થયે? આવી જાતના પ્રશ્નના થયાં તેથી મારે સારુ ઈશ્વરપ્રેરા, ગેબી અવાજ, અંતઃપ્રેરા, સત્યના સદેશ વગેરે એક જ ના સૂચક શબ્દો છે; મને ઢાઈ આકૃતિનાં દર્શન નથી થયાં. ઈશ્વરના સાક્ષાત્કાર નથી થયા. આ જન્મે થવાને હશે તાપણુ કાઈ આકૃતિનાં દર્શન થશે એવું હું માનતા નથી. ઈશ્વર નિરાકાર છે, શ્વરનું દર્શીન આકૃતિરૂપે હાય નહિ. ઈશ્વરના સાક્ષાત્કાર જેને થાય તે સથા નિષ્કલંક અને છે. એ પૂછ્યું કામ થઈ રહે છે. એના વિચારમાંયે દોષ, અપૂર્ણતા કે મેલ હતાં નથી. એનું કાર્યોમાત્ર સપૂછ્યું હોય છે, કારણ કે તે પેાતે કઈ જ કરતા નથી, તેનામાં રહેલા અંતર્યાંની જ બધું કરે છે તે તે