પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અસમથન મનમાં કશે પૂજ્યભાવ પશુ પેદા નથી કરતી. છતાં હું માનું હ્યુ કે મૂર્તિ પૂજા એ મનુષ્યસ્વભાવનું જ એક સ્મૃગ છે. આપણે કંઈ ને કંઈ સ્થૂલ વસ્તુને માનવા પૂજવાના તરસ્યા રહીએ છીએ. માણુસ ખીજી જગાના કરતાં મંદિર કે દેવાલયમાં જ કઈ કે વધારે શાંત અને સાત્ત્વિક મનાવૃત્તિવાળા બને છે. એનું રહસ્ય બીજાં શું છે? મૂર્તિ એ ઉપાસનાની સહાયક છે. કાઈ હિંદુ મૂર્તિને શ્વર નથી સમજતા.હુમૂર્તિ પૂજાને પાપ માનતા નથી. ઉદરમાં સસારની સ આટલા ઉપરથી સમજાયું હશે કે હિંદુધમકાઈ સાંકડા થ`મત કે સસ્તપ્રદાય નથી. એના વિભૂતિઓની પૂજાને સ્થાન છે. અથ લેવાય છે તે ધર્મ પ્રચારના જે સામાન્ય માં એને ધમ પ્રચારક પન્થ નહિં કહી શકાય. એણે અનેક જાતિઓને પોતાનામાં સમાવી એ સાચું, પણ એ બધું વિકાસક્રમને ન્યાયે અદૃશ્ય તિએ બન્યું છે, હિંદુધર્માં દરેક માણુસને તેની પોતાની જ શ્રા અગર ધની ઢએ શ્વિરને ભજવાને આશ્રત કરે છે અને તેથી સવ ધર્મોની જોડે એની સુલે છે. આવી મારી હિંદુધની સમજણુ હોવાથી હિંદુધ માં અસ્પૃશ્યતાને હું કદી પશુ સાંખી શકો નથી. અસ્પૃશ્ય- ભાવનાને હું હંમેશાં હિંદુધની ઉપર વળગેલા મેલ માન આવ્યેા છુ. અનેક પેઢીઓથી એ ચાલતા આવ્યે છે એ ભલે, પણ એવી ખીજી અનેક પ્રથાઍ આદિન લગી ચાલતી આવી છે. દેવદાસીએ મને મુરલીએાની પ્રથા હિંદુધમ'નું એક અંગ છે એ વિચારે હું તા શરમથી મરી જ રહે. અને છતાં દેવધર્મને નામે આ બ્રાડા વ્યભિચાર હિંદુસ્તાનના ઘણા ભાગામાં હિંદુઓમાં પ્રવર્તે છે. વળી કાળીને અકરાંના બેગ આપવા એ વસ્તુને પણુ હુ ની અધ માનું છું. અને એ હિંદુધર્મનું અંગ છે એવું માનતા નથી.