પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૪}
ધર્મમંથન
૨૧૪
 

22 V ‘ત્યારે શું આવી પ્રાર્થનાના નિયત સમય હતેા હશે? અને સતત આત્મશુદ્ધિ કરવી છે તેની તે ચાવીસે ઘડી પ્રાથનામય જ હાય. એ વાત સાચી છે, પણ એવું થતું નથી કારણુ આપણે પામર છીએ, આપણે મેળવશ છીએ, સતત પ્રાર્થના કરવાને આપણે અશક્ત છીએ, એટલે અમુક સમય આપણે નિયત કરીએ છીએ, સુરદાસે ગાયું, ‘ મે। સમ કૌન કુટિલ ખલ કામી. ' શું એ દંભી હતા ? ના, આપણા ગજ પ્રમાણે તે નિર્વિકારી હતા, સાધુ હતા. એમણે તા પેાતાના ગજ પ્રમાણે પોતાને માપ્યા હતા, અને તે પ્રમાણે એ . હતા; પેાતાનામાં ઊંડેઊંડે છુપાયેલા સૂક્ષ્મ વિકારે વીંછીની જેમ રડતા હતા. એટલે જ એ પાતાને કહીને ધગી ઊઠતા હતા; રાગદ્વેષ થતાની સાથે એ ધી જતા, અને એ મૂર્ખ મટાડવા જતા તેમ તેમ એમને થતું કે ‘હું હજી કેટલે દૂર પડેલા છું?' છતાં સુરદાસ આપણા કરતાં હુજારા જોજન આગળ હતા, પણ તેમની આત્મ- જાગૃતિ તેમને ‘નિમકહરામી’ કહેવડાવતી હતી, અને પેકારા- વતી હતી કે હું હજી કેટલો દૂર છું ? ' એ વૃત્તિમાં ચાવીસે કલાકની માના રહેલો છે. પણ આપણી એવી ચાવીસે કલાકની પ્રાર્થના કરવાની શક્તિ નથી, એટલે એક સમય રાખીએ છીએ; તે વેળા જગતને, શરીરની જંજાળને ખડખેરી નાંખીએ છીએ, એટલે ખાર કલાક તેના ભણકારા આપણા હૃદયમાં રહે છે. રાત્રે પાછા એવી જ પ્રાથના કરીને સૂઈ એ એટલે રાતને માટે આપણુા આત્માની રક્ષા થાય છે. આમ નિયત સમય રાખવા એ આપણું સામાન્ય માણસનું બ્ય છે. આપણે તા સદા પ્રાર્થનામય જ છીએ એમ કહીને આપણે આપષ્ણુને છેતરીએ નહિ. . વિકારી એમને ખલ