પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૭}
ધર્મમંથન
૨૧૭
 

ગાત્સદ્ધિને અમેઘ ઉપાય સર તમે નિયમને વશ ન વશા તે તમારા ભૂકભૂકા થઈ જવાના છે એટલું યાદ રાખજો. આપણામાં પશુતા તે ભરેલી છે જ, પણ નિયમનથી આપણે પશુથી જુદા પડી શકીએ છીએ. આપણે ટટ્ટાર ઊભા રહેવાને સાયેલા છીએ, ચે।પગાંની જેમ ઘૂંટથિયે ચાલવાને સા'યેલા નથી. એટલે જો આપણે માનવી બનવું ડાય, તેા જીવનને પ્રાર્થના વડે રસમય ને સાથ કરી મૂકીએ. તા. ૨૬૧-૩૦ ૧૦. આત્મશુદ્ધિના અમેઘ ઉપાય [ પ્રા”ના પરનું ગાંધીજીનું પત્રમાંથી લીધેલું છે. પ્રવચન શ્રી, મહાદેવભાઈના --પ્રકાશક] “ જેમ શરીરને માટે ખારાક આવશ્યક છે, તેમજ માત્માને માટે પ્રાર્થના આવશ્યક છે. માણુસ ખેારાક વિના ઘણા ડાડા ચલાવે મૅવિનીએ ૭૦થી વધારે દિવસ -- ના કર્યો ચલાવ્યું પણ પ્રાર્થના વિના માણૂસ ક્ષણુ વાર પશુ ન જીવી શકે, ન જીવી શકવું જોઈ એ. તમે કહેશે કે પ્રા વિના તે। લાખા માણસેા જીવે છે. હા, છવે છે ખરા, પશુ એ જીવન પશુવન છે, અને માણુસને માટે એ મૃત્યુ કરતાં ભૂંડુ' છે. મને તે। શંકા નથી કે આજે આપણું વાતાવરણ કજિયા, ક'કાસ અને મારામારીથી ભરેલું છે તેનું કારણ એ છે કે, આપણામાં સાચી પ્રાર્થનાની ભાવના રહી નથી. લાખા હિંદુ, મુસલમાન અને ખ્રિસ્તીએ પ્રાર્થના કરે છે. એમ તમે કહેશેા એ મને ખબર છે. પશુ તમે એ કહેશા એમ જાણીને જ મે’ ‘ સાચી પ્રાર્થના' શબ્દ વાપર્યાં હતા. આપણને ડોઢે ઈશ્વરનું નામ લેવાની આદત પડી ગઈ છે એટલે નામ લઈ છૂટીએ છીએ; પણ ઈશ્વરના નામથી આપણાં હૃદય કર્દી .