પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૬}
ધર્મમંથન
૨૧૬
 

Ki વિશ્વાસ હુતા, અને એ કડક નિયમથી ક્રાઈને હાનિ થઈ નથી એવી મને આશા છે. ચેરસને એક ખૂણે। સીધે કર્યાં એટલે બધા ખૂણા કાટખૂા થઈ જાય છે. t એટલે મારી તમને સલાહ છે કે તમે પ્રાથનાને ઝાડની જેમ વળગજો. પ્રાથના કરવી શી રીતે એમ ન પૂછજો, દેવળ રામનામ લઈને પણ પ્રાર્થના થઈ શકે. પ્રાર્થનાની રીત ગમે તે હેાય, ભગવાનનું ધ્યાન કરવાની સાથે વાત છે. અખા ભગત કહી ગયા તેમ, સુતર આવે ત્યમ તું રહે જેમતેમ કરીને હિરને લહેર જે રીતે ‘હિરને લહી' શકાય તે રીત પસંદ કરવાની છે. આટલું યાદ રાખો કે પ્રાર્થના જીભની વાત નથી, પશુ હૃદયની છે. છાત્રાને મારી ભલામણુ છે કે તમે ગૃહપતિએની ચેટલી પકડીને કહેજો તમે શું પ્રાથના કજિયાત કરવાના હતા ? અમે જ ફરજિયાત કરવાનું તમને કહીએ છીએ. અમે તેનું મહત્ત્વ સમઇએ છીએ, પણ અમે આળસને લીધે કરતા નથી. તેથી અમે અમારી ઉપર કુશ ઇચ્છીએ છીએ. પ્રાર્થનાના પાશમાં આંધીને પાંસરા કરા. ” તમને પ્રાર્થના પ્રિય હાય, તમને પ્રાનામાં શ્રદ્ધા થઈ હોય, તા આ બંધનમાં ઇચ્છાપૂર્વક પડી, એ અધનમાં પડીને જ ઇચ્છિત ફળ મેળવશે. અનેક માણસે સ્વેચ્છાચારી થઈ માને છે કે અમે સ્વતંત્રતા ભાગવીએ છીએ. પશુ વિષર્યાવકારનાં બંધનમાં વધારે સપડાય છે, જ્યારે બીજા સચમનું બ'ધત સ્વીકારી વિકારાતાં બંધનમાંથી છૂટી જાય છે. તમે તમારી પોતાની ઉપર બળાત્કાર કરે તે બળાત્કાર કહેવાતા હશે ? આખું જગત નિયમે! ઉપર ધાયેલું છે, સૂચ' નિયમને વશ વર્તે છે, નિયમ વિના વિશ્વ ક્ષણ પણ ન ટકી શકે. તમે તેા સેવા કરવાનો ધર્મ સ્વીકારેલા છે, તે