પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૯
ધર્મમંથન
૨૨૯
 

માથાના RRE વ્યક્તિને માનતા થી. એ બધાં વહુના એક જશ્વિરનું સ્તવન છે. તેના અસખ્ય ગુણેને ભક્તવિઓગ્મે મૂર્તિ- મંત કર્યાં છે. તેમાં કાંઈ ખાટુ નથી થયું. એવા શ્વેકામાં પાતાને કાઇ ને છેતરવાપણું નથી. દેહધારી જ્યારે ઈશ્વરનુ સ્તવન કરવા બેસે છે, ત્યારે અને પેાતાને ઠીક લાગે તેવા કલ્પે છે. તેની કલ્પનાના ઈશ્વર તેને સારુ તે। છે જ. નિરાકાર નિર્ગુણુ શ્વિરની પ્રાર્થના ઉચ્ચારતાં જ તેનામાં આરા થાય છે. ગુણુ પશુ આકાર જ છે. મૂળે શ્વર વર્ણનાતીત છે, વાયાતીત છે. પશુ પામર મનુષ્યને આધાર માત્ર પોતાની કલ્પનાના છે. તેથી તે તરે છે, તેથી તે મરે પણ ખરા. ઈશ્વરને વિષે જે વિશેષ શુદ્ધ હેતુી માનીને ગા તે તમારે સારુ ખરાં છે, તે મૂળમાં ખાટાં તો છે જ, કેમ કે તેને સારુ એક વિશેષણ પૂરતું નથી. હું પેાતે બુદ્ધિથી આ વાત જાણતા છતા શ્વરના ગુણ્ વણુવ્યા વિના, તેનું ચિંતવન કર્યા વિના રહી શકતા નથી. મારી બુદ્ધિ કહે છે તેની અસર હૃદય ઉપર નથી. મારા નખળા હૃદયને ગુણવાળા શ્વરના આશ્રય જોઈએ છે એમ કબૂલ કરવા હું તૈયાર છું. જે શ્લોકા હું રાજ દર વર્ષ થયાં માતા આવ્યા છું, તે મને શાંતિ આપે છે, મને તે મારી દૃષ્ટિએ સાચા લાગે છે, તેમાં હું સૌ, કાવ્ય, શાંતિ જોઉં છું. સરસ્વતી, ગણેશ પ્રત્યાદિત સારુ વિના અનેક કથાઓ કહે છે. એ બધું સારહિત નથી. એનું રહસ્ય હું જાણુતા નથી. તેમાં હું ઊંડા ઊતર્યાં નથી. મારી શાંતિને અચે ઊંડે ઊતરવાની મને જરૂર નથી જણાઈ એટલે મારુ અજ્ઞાન કદાચ મને બચાવી લેતુ હાય એમ બને. સત્યની શોધ કરતાં આ વસ્તુના ઊંડાણમાં જવાની આવશ્યકતા મને નથી લાગી. મારા શ્વરને હું જાણું છું. તેને પહેાંચ્યા