પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૮
ધર્મમંથન
૨૩૮
 

ખંડ ૪ થા વચ ૧. સ્વાભાવિક એટલે કેવુ ? ' આજકાલ ‘સ્વાભાવિક' શબ્દને ભારે દુરુપયોગ થઈ રહ્યો છે. એક લખે છે, જેમ ખાવુંપીવું મનુષ્યને સ્વાભાવિક છે, તેમ રાષ કરવા એ પશુ સ્વાભાવિક છે. ’ બીજો લખે છે, ‘ જેમ આપણે સારુ સવુંબેસવું સ્વાભાવિક છે, તેમ વિષય કરવા એ પણ સ્વાભાવિક છે; જો એમ ન હાય ! આપણુને વિષયવાસના ઈશ્વરે આપી છે જ કેમ ? દુષ્ટ ઉપર રાષ કરવાના અને સાધુજનની સ્તુતિ કરવાના આપણે ધમ ન હાયતા આપણામાં સ્તુતિનિદા કરવાની શક્તિ પ્રેમ આપેલી છે? શક્તિમાત્રના સ પૂર્ણતાએ વિકાસ એ જ કાં ધ ન હોય એ રીતે વિચાર કરતાં અહિંસા એ જેટલે અંશે ધ છે, તેટલે જ અંશે હિંસા પણુ ધર્મ છે એમ સિદ્ધ નથી થતું શું? ટૂંકામાં, પુણ્યપાપ એ આપણા નબળા મનની કલ્પના છે એમ જણુાય છે, તમારા અહિંસાધર્મ એકાંગી હાઈ નખળાઈનું ચિત્ર લાગે અને તેથી એ પરમ ધર્મ નહિ પણુ પરમ અધમ મન ગણી શકાય ? દિલા પરમો ધર્મ માં અવગ્રહ ઊડી ગયેલા લાગે છે, અથવા ક્રાઈ મનુષ્યજાતિના વેરીએ ડાવી દીધેલા છે. કેમ કે ઘણી વેળાએ અહિંસા એ પર્મ અધર્મ છે. એમ સહેજે સિદ્ધ થઈ શકે તેવું જણાય છે. '