પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૨
ધર્મમંથન
૨૪૨
 

સસસપન શષ છે, જરૂરના છે કે નહિ એ વિષે પ મને શા છે. અટકાવવું એ મનુષ્યસ્વભાવની તદ્દન વિરુદ્ધ છે. મનુષ્ય પ્રથમ પશુ છે અને પછી મનુષ્ય છે. આસ્ટ્રેલિયાના જ ગી) અને તેમના કાળના વિચાર કર. તે વેળા નહેાતી ળા, નહેાતું છે સાહિત્ય કે નહેતુ વિજ્ઞાન મનુષ્ય શિકાર પર રહેતા અને ભા મનુષ્ય સાથે કેવળ હાથચાળા કરીને વહેવાર ચલાવતા. આપ નીતિશાસ્ત્ર કેવળ ઉપરના ધેાળ છે. અદર તા નાં પશુજ નગ પડયો છે. ઈશ્વરને રોષને ને જાણવા એ મનુષ્યને માટે સ્વાભાવિક નથી, પછી પૂજવા એ તા શી રીતે સ્વાભાવિક હોય? કોઈ પણ ધર્મ અથવા સપ્રદાયથી મુક્ત વાતાવરણુમાં કેળવાયેલા માણસને સારુ ઈશ્વરપૂજાને વિચાર એ તદ્દન અસ્વાભાવિક છે. જગતમાં શાખા કેળવાયેલા યુવાને કરી દેવળમાં કે મસ્જિદ કે મંદિરમાં જતા નથી. ઈશ્વરપૂન એ એક પાડેલી ટેવ છે. પાપપુણ્યને ઈશ્વરની સાથે શેા સબંધ નથી, સામુદાયિક જીવનની જરૂરિયાત જોઈને નીતિ ઘડાય છે અને નીતિનિયમના ભાગની સન્મ આપતા રાઈ દૈવી શક્તિ નથી, પણ માણસની સામાજિક જરૂર છે. મનુષ્ય ઈશ્વરનું પ્રતિખિખ નથી ઈશ્વર મનુષ્યનું પ્રતિબિં'ખ છે. વાંદરાને તમે દૂરના પિત્રાઈ ગણેા તે તેમાં તમારી નીતિ કાંઈ નીચી નથી પડવાની. ખાવું પીવું અને વિષય ભાગવવા એ મનુષ્યને તદ્દન સ્વાભાવિક છે. એ બધી વસ્તુએને મર્યાદા છે ખરી, પણ તે કેવળ શારીરિક અને ધણીખરી ઉપચારરૂપે છે. વિષયના સપૂ ત્યામના સિદ્ધાંત તમે શી રીતે જગતની આગળ મૂકી શકો ? વિષયની પૂરેપૂરી તૃપ્તિ વિના વિષયેચ્છાનો ત્યાગ અશક્ય છે એમ આપ નથી માનતા ? આપ હે છે કે મનુષ્યના સ્વભાવ અહિંસાના છે, હિંસાના નથી, પણ આપના બ્રિટિશ માલના અલિષ્કારના કાર્યક્રમ જો સફળ થયા હોત તે બ્રિટિશ મજૂરોની તેમાંથી હિંસા સિવાય બીજું શું થાત? માણસને ભૂખે મારવામાં તેને લાડી મારવા કરતાં વધારે હિંસા રહેલી છે. તમારું આત્મળળ

  • પ્રેમખળ એ તેા તમારી પનાના એક તરગ છે. અહિંસા

એ હાલના સુધારાના સિદ્ધાત ભલે હાય, તે મનુષ્યના સ્વભાવ ટા નથી જ.