પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૩
ધર્મમંથન
૩૦૩
 

માળા કારદિયા ને હતી. માળા મને જ્યારે રામનામ જપવામાં મદ કરે છે ત્યારે માળા જપું છું. જ્યારે માળા પણ વિશ્ર્વરૂપ લાગ એટલે એકાગ્ર ખૂનું છું ત્યારે તેને છેડુ છું. સૂતાં સૂતાં જો રિચા ચલાવી શકું, ને મને રામનામ લેવામાં તેની મદદની જરૂર જણાય તો હું અવશ્ય માળાને બદલે રેઢિયા ચલાવું. માળા અને ટિચા અને ચલાવવાની શક્તિ હોય ને એકની પસંદગી કરવાની હોય, તે જ્યાં લગી હિંદુસ્તાનમાં ભૂખમરા વર્તે છે. ત્યાં લગી હું રેઢિયા રૂપી માળા પસંદ કરું એવ એક સમય આવવાની રાહ હું જોઉં છું કે જ્યારે રામનામ લેવું પણ્ ઉપાધિરૂપ જણાય. ‘ રામ ’ વાણીથીયે પર છે. એને અનુભવ થશે. ત્યારે તે નામ લેવાપણું પણ નાંહ રહે. રેઢિયા, માળા અને રામનામ એ મારે સારું નાખી વસ્તુ નથી. એ ત્રણે મને સેવાધર્મ શીખવે છે. સેવાધર્મ પાળ્યા વિના હું અહિંસાધર્મ પાળી નથી શકતે. અહિંસાના પાલન વિશ્વ હું સત્ય શાદી નથી શકતા. અને સત્ય સિવાય ધર્મ નથી. સત્ય એ જ રામ છે, નારાયણ છે, ઈશ્વર છે, ખુદા છે, અલ્લા ' . ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં તે હિંદવરાજ ' માં યંત્ર વિષે હેમનું હેમ હાચે.’ લખ્યું છે. તે યથાય જ છે. તેમાં છાપાં વિષે પણ વાત આવી જાય છે. એ શકાશીલે જોઈ લેવી. વળી એટલું પશુ યાદ રાખવું કે અત્યારે હું ‘હિંદ સ્વરાજ’ હિન્દુસ્થાન આગળ નથી મૂકી રહ્યો, પણ પાલ્યુમેન્ટરી એટલે હુમતીનું સ્વરાજ્ય મૂકી રહ્યો છું. અત્યારે ત્રમાત્રના નાશ નથી સૂચવી રહ્યો, પણ રક્રિયાને સા પરી યંત્ર બતાવી રહ્યો છું, ‘હિંદસ્વરાજ ’માં આદર્શ સ્થિતિ વર્ણવી છે; તેમાંનું જેટલું હુ' નથી પાળતા એને મારી નબળાઈ સમજી લેવી. હુ. અહિંસાના પરમ ધર્મ માનનારા છું, છતાં ખાવાપીવામાં રહેલી હિંસા કર્યાં જ કરું છું. પણ અહિંસાના