પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૨
ધર્મમંથન
૩૨૨
 

કર હુમ થન ઉત્તર જાહેરમાં આપવા જેવા હાઈ અહી પ્રશ્નો ઉતારી તેના જવાબ આપું છું. ૧. “હું વિદ્યાલયના શિક્ષક છું, મારામાં જોઈતું ચારિત્ર્ય, સત્ય, પ્રચય નથી. જો કે તે મેળવવા હું' ભગીરથ પ્રયત્ન કરી રહ્યો છું. મારા ખાષને માથે કરજ છે. આવા સોગામાં આપ અને શિક્ષક તરીકેની જગ્યાનું રાજીનામું ખાપવાની સલાહ આપેા છે?” જોઈતા ચારિત્ર્યને અભાવે રાજીનામું આપવાના વિચાર સુંદર છે, એમ હું માનું છું. છતાં મામાં વિવેકની આવ- શ્યકતા છે. જે કાર્ય કરતાં આપણા દેાષા પાતળા પડતા જાય તા રાજીનામું આપવાની આવશ્યકતા ન હોય. સંપૂર્ણ તા કાઈ હતું નથી, શિક્ષકવર્ગ માં ચારિત્ર્ય બહુ હોય છે એવું હાલ તે જોવામાં નથી આવતું. પેતપેાતાના કાર્યમાં આપણે જાગ્રત રહીએ અને પાક્તિ ઉદ્યમ કરીએ તો સતાષ રાખી શકાય. પણ આવી બાબતમાં બધાને સારુ એક જ કાયદા નથી હોઈ શકતા. સહુએ પાતપેાતાને સારુ વિચારી લેવું જોઈ એ. ખાપના કરને સવાલ સહેલા છે. જે કરજ ચેાગ્ય રીતે થયેલું હોય તેા અદા કરવું જોઈ એ. ને જે તે શિક્ષક તરીકે નાકરી કરતાં ન આપી શકાય તો બીજી નોકરી કે ખો ધંધા શૈાધી આપવું જોઇ એ. ૬. “વાડિયે એક વખત મૌન પાળવામાં નૈતિક ઉપરાંત ઈ. આરાવિષયક ફાયદા છે? - સામાન્ય રીતે મૌનથી આરાગ્યને પણુ ફાયદો થાય છે એમ કહી શકાય. પણ જે માણુસ મૌનમાં આનંદ ન લઈ શકે તેના આરેાગ્યને ફ્ાયદા ન પહોંચે.

દૂધ અને મીઠુ એ અને તજવાં યુગ્ય છે એમ આપે આપના ખારાગ્ય વિષે સામાન્ય જ્ઞાન’ નામના પુસ્તકમાં જણાવ્યું છે. દૂધ અહિંસક દષ્ટિયી અને મીઠું આરોગ્યની દૃષ્ટિથી.દૂધ