પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૮
ધર્મમંથન
૩૨૮
 

મથન કરવા છતાં સંતતિ રાકવાના ઉપાય। મનુષ્યશરીર રાક્ષસી હાય, જ્યાં ખાનપાન રાક્ષસી હોય ત્યાં ભલે નુકસાન ન કરે. હિંદુસ્તાનને સંયમનું શિક્ષણુ જ લાભ કરી શકે એમ છે. “અહિંસાના પાળનારથી કોઈ પણ વાહનના ઉપયોગ ન થઈ શકે, લગભગ અાખા ખાદ્ય પદાર્થાંનો ત્યાગ કરવા પડે, ત્યારે એ પ્રશ્ન ઊઠે છે કે પ્રભુએ એ પદાર્શે, એ પ્રાણી શા માટે સ" તો એક પ્રભુની ઇચ્છા તે અવિત જ છે; છતાં ખુલાસા કરી શકો. નાકૃપા થશે. ના જવાબ ઉપર આવી જાય છે. છતાં વધારામાં આટલું કહેવાય કે અહિંસાના પાળનાર આવસ્યક વાહનના સયા ત્યાગ નથી કરતા. ઘણી વસ્તુને સથા ત્યાગ ઈષ્ટ છે, કેટલીકના યાક્તિ ત્યાગ બસ છે. પ્રભુની બધી કૃતિ એતપ્રેત છે. પ્રાણીએ માત્ર મનુષ્યની અનેક ઇચ્છાઓનુ ભૂત સ્વરૂપ છે. તેથી જેમ ઇચ્છાનો ત્યાગ ઈષ્ટ છે તેમ જ અન્ય પ્રાણીઓના ઉપચાગનો ત્યાગ છઠ્ઠ છે.. સહુ પેાતાની મર્યાદા આંકી લે. જેમ કે જે માટીથી ચલાવે તે સાથુ ન લે પણ સાથુ વાપરનારની નિંદા કરી વધારે હિસાદોષમાં ન ભરાય. કાંટાવાળી, ધગતી કે ગોંદી જમીન પર ચાલતાં કાંટારખાને ઉપયેાગ છૂટથી કરે, જ્યાં તેની જરૂર " ન હોય ત્યાં ઉધાડે પગે ચાલે. બીજા કેટલાક પ્રશ્નને ઉતારવાની જરૂર નથી, પણ જવાબ ઉપરથી જ પ્રશ્ન સમાય તેવા છે. ૧. કસરત કરનારે કચ્છ પહેરવાની સંપૂર્ણ આવશ્યકતા છે. પશ્ચિમમાં પણ તેની જરૂર ગણાઈ છે.. ૨. સવારમાં ઊડી દાતશુપાણી કરી ઊકળતું પાણી પીવામાં ફાયદે છે. ઘણા ચાખ્ખુ હાય તેવું ઠંડુ પાણી પણ પીએ છે.' પીવામાં નુસાન તા નથી.