પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૪
ધર્મમંથન
૩૪૪
 

ધમથન ટલીક ખાખતા એવી હોય છે કે તેમાં અંતઃકરણુના અવાજ કાઈ પશુ પ્રથના મકરતાં ચડી જાય છે. લોકમાન્ય જણાવેલાં અને સુન્નામાં મને તા કઈ વિરેાધ લાગતા નથી. જીદ્દનું સૂત્ર સનાતન સિદ્ધાંત રજૂ કરે છે અને ભગવદ્ગીતાનુ સૂત્ર તા તિરસ્કારને પ્રેમથી અને અસત્યને સત્યથી જીતવાના સિદ્ધાંતના પ્રયાગ બતાવે છે. બીજા સાથે આપણે જેવું વન રાખીએ તેવું જ વન પ્રભુ આપણી સાથે રાખે છે એ ખરુ હાય તા ગીતાવાકયને તે એ અર્થ થાય કે સખત શિક્ષામાંથી છૂટવું હોય તો આપણે ક્રોધનો ખુલા ક્રોધથી નહિ પણ મૃદુતાથી જ વાળવે જોઈ એ. આ નિયમ વૈરાગીઓ માટે નહિ પરંતુ ખસૂસ કરીને સંસારીઓ માટે જ છે. લાકમાન્યતે માટે અને માત છે, છતાં હું કહેવાની હિંમત ધરુ' છું કે સંસાર સાધુઓ માટે નથી એમ કહેવામાં માનસિક મંદતા જણાઈ આવે છે. પુસ્થા કરવા એ સ ધના ઉપદેશ છે. અને પુરુષાર્થ એ સાધુ-ખરેખરા ગૃહસ્થ થવાના વિષમ પ્રયાસ સિવાય ખીજાં કઈ જ નથી. છેવટે, જ્યારે મે લાકમાન્યના મત પ્રમાણે ‘ રાજ્ય- પ્રકરણમાં અય ચાલે' એ વાકય લખ્યું ત્યારે તેમણે ઘણી વાર ઉચ્ચારેલું ‘ શાંતિ શાયમ્ એ વાસ મારા મનમાં રમી રહેલું હતું. મારી નેજરે ! તેમાં ખેાટી નીતિ સમાયેલી છે. લોકમાન્ય પેાતે જ આ સૂત્રનું ખંડન કરવાને પેાતાની તીવ્ર સુદ્ધિ વાપરીને એકાદ તત્ત્વજ્ઞાનનું ભાષ્ય લખી હિંદને એક દિવસે તાજુબ કરે એવી માશા હું ઢાડી શકતા નથી. ગમે તેમ હૈ।, પશુ ‘શરૂં પ્રતિ શાચમ્ ” માં સમાયેલા વ્યવહારસૂત્રની સામે હું . . ' મારે એક જમાનાના ' નુભવ વચમ્ ' ખડે કરું છું. ખરી નીતિ તા શઢ પ્રચષિ એ જ છે. ]

થી;૩૨*૨૦