પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૮
ધર્મમંથન
૩૪૮
 

કહે છે ને, કે પ્રકૃતિ પ્રમાણે જ ભૂતમાત્ર વતે છે, નિષ શું કરશે ? એટલે મારે તપશ્ચર્યાં કર્યો કરવી રહી. જ્યારે ‘મુસલમાનાના હૃદયમાં ખુદા વસરો અને જ્યારે એક દિવસ એવા આવશે કે હિંદુએ પ્રમાણે તેએ પણ ગાયની રક્ષા કરશે ત્યારે હું વિષ્ય ભાખું છું કે તમે કહેશે કે આ ગારક્ષા ઘણે ભાગે અગાઉ થયેલા ગાંધી નામના પાગલને આભારી છે. આજના જેવી તખલીઘ, કેશુદ્ધિ ધર્માંન્તર કરાવ- વાની આજ્ઞા ઇસ્લામ કે હિંદુધમ કે ખ્રિસ્તીધર્મમાં છે. એમ હું માનતા નથી. તે હું શુદ્ધિમાં શી રીતે ભાગ લઈ શકું તુલોંદાસ અને ગીતા તો મને શીખવે છે કે જ્યારે તારા ઉપર કે તારા ધર્મ ઉપર હુમલો થાય ત્યારે તું આત્મિ કરી લેજે. અને જે પિંડે તે બ્રહ્માંડે. આત્મદ્ધિ --- તપશ્ચર્યા કરવાનો મારા પ્રયત્ન ચાવીસે કલાક ચાલી રહ્યો છે. પાર્વતીને નસીખે અશુભ ચિહ્નવાળા પતિ હતા. એવાં ચિહ્ન ધારણ કરનાર હોવા છતાં શુકર એવાતા શિવજી જ હતા. તેને તે તપને ભૂળે પામ્યાં. એમ સકટ સમયે હિંદુ- ધર્મ તપશ્ચર્યાં શીખવે છે. એ ધર્મોનાના હિમાલય સાક્ષી છે. --~- જે હિમાલય ઉપર હિંદુધર્મની રક્ષા માટે લાખા ઋષિ મુનિએએપેાતાનાં શરીર ગાળી નાખ્યાં છે. વેદ કાગળ ઉપર લખેલા અક્ષર નથી, વૈદ તે અંતર્યામી છે. અને અંતર્યામી મને કહે છે કે યમનિયમાનુિ પાલન કર અને કૃષ્ણનું નામ લે. હું વિનયથી પશુ સત્યતાપૂર્વક કહું છું કે હિંદુધર્માની સેવા, હિંદુધર્મની રક્ષા સિવાય બીજી મારી પ્રવૃત્તિ નથી. હા; તે કરવાની મારી રીત ભલે નિરાળી હે. આજે જે પૈસા તમને આપવામાં આવશે તે આપનારાણા- ખરા પરદેશી કાપડના વેપારી છે, અને તેમ આપને પૈસા આપે છે તે આપના પ્રેમને લીધે, નહિ કે ખાદીના પ્રેમને લીધે, એ માપ જણે છે ?