પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૬
ધર્મમંથન
૩૫૬
 

સમયન ચાર આની અન પેન્ચ લે છે, અને બાકીની ચાર માની શાળાપ, દુનિયાનાં માનપાન, કપડાંલત્તાંની માજમા વગેરેમાં વેરાઈ જાય છે. તેથી માળતું મન હરને સહેલાઈથી ઓળખી શકે છે. ઘરડા માણસને સારુ એ બહુ કઠણ વાત છે. “પાપના કમાટી મરે પાક્ટ થયા પછી એને ગાતાં ન શીખ્વી સકાય. એ બચ્ચુ' હોય ત્યારે જ શીખવવું જોઈએ. તે જ પ્રમાણે ઘડપણમાં મન ઈશ્વર ઉપર પરાવાવવું ઢહ્યુ છે. બચપણમાં એ સહેલાઈથી પરાવી શકાય છે. “ એક શેર ભેગવાળા દૂધમાં નવટાંક પાણી ડાચ તા પાણી બાળવાને બહુ ાડા શ્રમ અને ચાહ ખળતણ જોઈએ. પણ શેર દૂષમાં પણ શેર પાણી હોય તો તે ખાળવાને સારુ કેટલી મહેનત પડે ને કેટલું બળતણ જોઈએ ! મળના મનને વાસનાઓના પાસ થાડા જ લાગ્યા હોય, તેથી તે ઈશ્વર તરફ વળી શકે. વાસનાઓથી પૂરેપૂરા રંગાયેલા ઘરડા ઢેકાનાં મનને શી રીતે વાળી શકાય ? વધુ વૃક્ષ વાચું વળે જેમ વાળેા પણ પાકા વાંસને વાળવા જઈએ તો એ તૂટી જવાના માળના હ્રદયને ઈશ્વર તરફ વાળવું સહેલું, પણ ધરડા માણસનું હય ખેંચવા જઈએ તાતે છટકી જાય છે. “ મનુષ્યનું મન શઈના પડીકા જેવું છે. પડીકુ ફાટી જતાં વૈરાઈ ગયેલા દાણા વીણી ભેગા કરવા જેમ હણુ છે, તેમ જ્યારે મનુષ્યનુ મન અનેક દિશાબામાં હાર્ડ અને સસારની અળમાં ગૂંથાઈ ગયું હાય ત્યારે એને વાળીને એમ કરવું મહા કહેણું છે. ખાળતુ ન ાનેક દિશાઓમાં નથી દેહતું. તેથી તે કાઈ પણ વસ્તુ પર સહેલાઈથી એકાગ્ર કરી શકાય છે. પણ ઘરડા માણસનુ મન સસારમાં જ શ્મી રહેલું હેવાથી તેને એમાંથી ખેંચીને ઉંમર પ્રત્યે વાળવું અતિ કઠણું છે. ” વેદાધ્યયનના અધિકાર વિષે મેં સાંભળ્યું હતું, પશુ પેલા બેંકના વ્યવસ્થાપકે પેલા અધિકારની જરૂર ગીતાના અભ્યાસને સારું હશે એવા ખ્યાલ મતે કદી નહાતા.. એ અધિકારને સારુ કયા ગુણુ જોઈએ એમ તેમણે કહ્યું હત