પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૭
ધર્મમંથન
૩૫૭
 

સત્ય અન BE તે સારું થાત. ગીતા નિર્દક સિવાયના સૌને માટે છે એ ગીતાએ પાતે જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હિં દુધની મૂળ કલ્પના જ એ છે કે બ્રહ્મચારીનું છે, અને તેણે એ જીવનની નાનથી તેમ જ તેના આવળથી કરવી પેાતે જે શીખે છે તેને પચાવી શકે અને પેાતાના જીવનમાં ધર્માચરણને ઓતપ્રાત કરી મૂ પોતાના ધર્મ શું છે એ જાણ્યા પ્રાચીન કાળના વિદ્યાર્થી પહેલાં જ એનું આચરણ કરવા માંડતે. અને આ આચરણુ પછી તેને જે જ્ઞાન મળતું તેનાથી પેાતાને માટે નિયત કરેલા આચારનું રહસ્ય તે સમજી શકતે. છે. ખરું જોતાં વિદ્યાર્થીનું જીવન શરૂઆાત ધર્મના જોઈ એ, જેથી એટલે અધિકાર તે તે વખતે પણ હતા. પણુ એ અધિકાર પાંચ યમ - અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય - રૂપી સદાચારના હતા. ધર્મનું ઋધ્યયન કરવા ઇચ્છનાર દરેક જણને આ નિયમનું પાલન કરવું પડતું, ધર્મના પાયારૂપ આ તત્ત્વાની આવશ્યકતા સિદ્ધ કરવાને ધમપ્રથા વાંચવાની જરૂર રહેતી નહિ. · અધિકાર . પણુ આજે આ જાતના ઘણા અવાહી શબ્દોની જેમ શબ્દની પણ વિકૃતિ થઈ છે. એક ધર્મ ભ્રષ્ટ માણસને, તે બ્રાહ્મણ કહેવાય છે. એટલા જ કારણે શાસ્ત્રા વાંચવાના અને આપણને સમજાવવાના અધિકાર ગણાય છે. જ્યારે બીજો એક માણસ જે અમુક સ્થિતિમાં જન્મ્યાથી અસ્પૃશ્ય ' પદને પામ્યા તે પછી ગમે તેટલા ધનિષ્ઠ હાય તાજી તેને શાસ્ત્ર વાંચવાને નિષેધ છે ! પણ જે મહાભારતના ગીતા એ એક ભાગ છે તેના લેખકે આ ગાંડા નિષેધના વિરાધ કરવાને સારુ જ એ મહાકાવ્ય લખ્યું, અને વધુ કે જાતિને જરા પણુ ભેદ ખ્યા વિના સૌને એ વાંચવાની છૂટ મૂકી દીધી. માત્ર હું