પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

X$ અને પછી એમના હાથનું પાણી લેવામાં પણ એ વાંધો રહે. ગુજાતમાં અત્યજોની એક પરિષદ આયાવી જો આપ એમની પાસે આટલું કરાવી શકે અને એમની કામના કેટલાક આગેવાના આટલા સુધારા એક્દમ કરવા કમર તા કેલ્લું સારું ?’ આ કાગળમાં એક પક્ષ રજૂ થયા છે. લખનારના અળાપાને સ્થાન છે. હિંદુધર્મ જીવંત વસ્તુ છે. તેમાં ભરતીઓટ થયાં જ કરે છે. તે જગતના કાયદાને અનુસરે છે. મૂળરૂપે તે એક જ છે પણ વૃક્ષરૂપે તે વિવિધ છે. તેની ઉપર ઋતુની અસર થાય છે. તેને વસંત છે તે પાનખર છે; તેને શરદ છે ને ઉષ્ણુઋતુ છે. વર્ષોથી પશુ તે વંચિત નથી રહેતા. તેને સારુ શાસ્ત્રો છે ને નથી. તેને આધાર એક જ પુસ્તક ઉપર નથી. ગીતા સમાન્ય છે પણુ ગીતા માદક છે. ઢિઓ ઉપર તેની અસર થાડી જ છે. હિંદુધમ ગંગાને પ્રવાહ છે. મૂળમાં તે સ્વચ્છ છે, તેના માગમાં તેને મેલ પશુ ચડે છે છતાં જેમ ગંગાની પ્રવૃત્તિ સરવાળે પાષક છે તેમ હિંદુધનું છે. પ્રત્યેક પ્રાંતમાં તે પ્રાંતીય સ્વરૂપ પકડે અને છતાં તેમાં એકતા રહેલી જ છે. શઢ એ ધર્મ નથી. ઢિમાં ફેરફાર થશે છતાં ધા એક જ રહેશે. હિંદુધર્મની શુદ્ધતાને આધાર હિંદુધર્મની તપશ્ચર્યાં પર રહે છે. જ્યારે જ્યારે મ ભયમાં આવી પડે છે, ત્યારે ત્યારે હિંદુધર્મ તપશ્ચર્યા કરે છે, મેલનાં કારણ શોધે છે તે તેના ઉપાય ચાર્જે છે. શાસ્ત્રોમાં વૃદ્ધિ થયાં જ કરે છે. વેદ, ઉપનિષદ, સ્મૃતિ, પુરાણ, ઇતિહાસાદિ એક જ કાળે નથી ઉદ્ભવ્યાં. પણ પ્રસંગ આવ્યે તે તે ગ્રંથાની ઉત્પત્તિ થ છે. તેથી તેમાં વિરેાધાભાસ પણ જોવામાં આવે છે. તે તે પ્રથા શાશ્વત સત્ય નથી તાવતા પણ તે તે કાળે - શાશ્વત સત્યના અમલ કેવી રીતે થયા એ બતાવે છે, તે