પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ત્તિ દુધની સ્થિતિ કાળે થયેલા અમલ બીજે કાર્યો કરવા જતાં આપણે નિરાશા- ફૂપમાં પડીએ છીએ. એક વેળા આપણે પયજ્ઞ કરતા તેથી આજે કરીએ ? એક વેળા આપણે માંસાહાર કરતા તેથી ભારે કરીએ એક વેળા ચારના હાથપગ કાપતા તે આજે કાપીએ? એક વેળા એક સ્ત્રી અનેક પતિ કરતી, આજે કરે? એક વેળા બાળકન્યાનું દાન કરતા, આ કરીએ ? એક વેળા આપણે કેટલાકના તિરસ્કાર કર્યો, આજે તેની પ્રજાને તિરસ્કૃત ગણીએ ? હિંદુધર્મ જડ બનવાની ચેાખ્ખી ના કહે છે. નાન અનંત છે, સત્યની મર્યાદા કાઈ એ શેાધી નથી. માત્માની શક્તિની નવી શોધો થયાં જ કરે છે ને થયાં કરશે. અનુભવના પાઠ શીખતા આપણે અનેક પરિવતના કયે જઈશું. સત્ય તા એક જ છે. પણ તેને સર્વાંશે કાણુ જોઈ શકયું છે ? વેદ સત્ય છે, વેદ અનાદિ છે. પણ તેને સર્વો રોકાણે જાણ્યા છે? જે વેદને નામે આજે ઓળખાય છે તે તે વેદના કરાડમે ભાગ પશુ નથી. જે આપણી પાસે છે તેને અથ સ'પૂણુતાએ કાણુ જાણે છે?

આટલી બધી જંજાળ હોવાથી આપણને ઋષિઓએ એક મોટી વાત શીખવી. મથા પિંડે તથા બ્રહ્માંડે કે બ્રહ્માંડનું પૃથક્કરણ અશકય છે. પેાતાનું પૃથક્કરણ શક છે. તેથી પેાતે પેાતાને ઓળખ્ય! એટલે જગતને એળખ્યું. પશુ પેાતાને ઓળખવામાંયે પ્રયત્નની આવશ્યકતા છે. પ્રયત્ન પણ નિળ જોઈ એનિમ`ળ હૃદય વિના નિર્મૂળ પ્રયત્ન અસ'ભવત છે. હ્રદયની નળતા યમનિયમાદિના પાલન વિના સંભવતી નથી. ઈશ્વરપ્રસાદ વિનાયમાદિનું પાલન કઠિન છે. શ્રદ્ધા અને ભક્તિ વિના શ્વરપ્રસાદ ન જ મળે. તેથી રામનામને મહિમા તુલસીદાસે ગાયે, તેથી ભાગવતકારે