પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રત્યે ૧૩. બાહધર્મીઓ [ કાલ‘ખાની વિદ્યોય કૉલેજમાં [ અખિલસિલાન-બૌદ્- મહાસભાએ ગાંધીછને માનપત્ર આપ્યું હતું, તેના જવાબમાં તેમણે આપેલ! ચાખ્યાનના મુખ્ય ભાગ નીચે આપ્યા છે.] -- તમે કદાચ નહિ જાણતા હૈ। કે મારા એક દીકરાએ ~-~ સૌથી મેટા દીકરાએ - મારા પર યુદ્ધના અનુયાયી હોવાને રાપ મૂકયો છે, અને મારા કેટલાક દેશભાઈ આપણુ મારા પર સનાતન હિન્દુધર્માંને નામે બૌદ્ધ સિદ્ધાંતાના પ્રચાર કરવાના આરેપ મૂકતાં અચકાતા નથી. મારા દીકરાના તેમજ મારા હિંદુ મિત્રાના આરેપે પ્રત્યે મારે સમભાવ છે. મારા પર ખુદના અનુયાયીપણાના આરેપ થાય છે. એમાં હું કેટલીક વાર ગૌરવ પણ માનું છું. અને આ શ્રોતાવર્ગ આગળ ડતાં મને જરાયે સક્રાય નથી થતા કે, ભગવાન યુદ્ધના જીવનમાંથી લીધેલી પ્રેરણામાંથી મને ઘણું મળ્યું છે. કલકત્તામાં નવું બૌદ્ધ મંદિર બંધાયું છે તેના વાર્ષિક ઉત્સવ પ્રસંગે મે આ વિચાર જાહેર પશુ કર્યા હતા. એ સભાના આગેવાન રિક ધ પાલ હતા. પેાતાને જે કા` વિષે અનન્ય પ્રેમ છે તેને પૂરતા જવાબ નથી મળતા એ વસ્તુ વિષે. તેમા શાક કરતા હતા. મને યાદ છે કે મેં તેમને આંસુ પાડવાને સારુ પી દીધા હતા. મેં એ સભામાં કહેલું કે બૌદ્ધધર્મને નામે ચાલતી વસ્તુને ભલે ભારતવમાંથી દેશવટે મળ્યો હાય, બુદ્ધનું જીવન અને તેમના ઉપદેશને તે ભારતવર્ષમાંથી દેશવટે નથી જ મળ્યા. . ! બનાવ બન્યાને ત્રણ વર્ષો થયાં છે. એ સભામાં જે વિચાર મેં ઉચ્ચાલે! એ બદલવાને ત્યાર પછી મને કશું કારણુ નથી મળ્યું. મારે એ નિશ્ચિત મત છે કે બુદ્ધના ઉપદેશની મહત્ત્વનો ભાગ હિન્દુધમાં ભળી