પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જ થવાની. મારી ટીા મિત્રભાવે થઈ છે. હિની બાબતમાં પશુ મારા ટીકાકારા તેમના મહાકાલમાં મારા લખાણુમાંતી મર્યાદા જોઈ શકયા નથી. મેં લખ્યું છે ૐ ખ્રિસ્તી ધર્મીમાં અને એથી એા પ્રમાણુમાં ઇસ્લામમાં જે રીતે પેાતાના ધર્મના પ્રચાર કરવામાં આવે છે, તેવું હિંદુધમાં નથી ' આમ કહેવું અને હિંદુધમાં પ્રચાર જ નથી ' એમ કહેવું એ એ સાવ જુદી વસ્તુએ છે. હિંદુસમની પાસે એની પેાતાની પ્રકૃતિને અનુકૂળ એવા નિરાળા જ સદ્ધિના રસ્તે છે. સમાજી ભાઈ એ ફરી વાર મારું નિવેદન વાંચી જોશે, તે તેઓ જોશે કે મે કહ્યું છે કે જો તેઓ ચહાતા હૈાય તે પેાતાની પ્રવૃત્તિ ચાલુ રાખવાના તેમને સંપૂર્ણ હક છે. એ મત એકબીજા જોડે મળતા જ આવે એનું નામ સહિષ્ણુતા નથી. સહિષ્ણુતા તે એનું નામ છે કે બે જણના મત પૂર્વ પશ્ચિમ જેટલા નાખા હોય તાપણુ એકબીજાને નભાવી લે. અને એમ જ હોવું જોઈ એ. છેલ્લે, મે` મારા નિવેદનમાં એવું પણુ નથી કહ્યું કે સમાએ અગર તેા મુસલમાને સ્ત્રીઓનાં હરણુ જ કરે છે. મેં તે લખ્યું છે ‘હું સાંભળું છું કે' તેએ તેમ કરે છે. મે તે માટે કાને આવેલી વાત કહી સંભળાવીને બંને પક્ષને એ આરેાપ ખાટા પુરવાર કરવાની તક આણી આપી. જે એકબીજા સામે ખેલાતું હતું. તે ધૂધવાવા દેવું, તેના કરત તેને જાહેર કરીને એ રીતે વાતાવરણ નિર્મળ કરવા યથાશક્તિ પ્રયાસ કરવા, એ શું બહેતર નહેાતું ?

આર્યસમાજી મિત્રને હું કહીશ કે તેમને રાષ અને તેમના ઠરાવા તેમનામાં સહિષ્ણુતાને અભાવ સૂચવે છે. જાહેર જીવનમાં પડેલ માણસા તેમ જ સસ્થાઓને એમ નાનુબદન થવું કેમ પાસાય ? તેમણે તે ચાહે તેવી કડક ટીમ પણ હસતે મુખે ઝીલવી જોઈ એ.