પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મસમયન હરિજનાનું કલ્યાણ શામાં રહેલું છે એ તે! હરજદ જ નક્કી કરે; પણ એમને સ્થાને હું હોઉં તે ધર્માંતર કરી અને તા કાઈ કાળે સમાધાન ન થાય. વ્યવહારની દૃષ્ટિએ વિચારતાં મને લાગે છે કે રજને અને સવર્ણો એવા તે એતપ્રાત થયેલા છે કે ઘણાખરા રિજનાને હિંદુ રહ્યા વગર છૂટા જ નથી. રજનીની આ લાચારીને કારણે જ સવર્ણો પર એ એવડી જવાબદારી આવી પડે છે કે, રિજનામાં અમુક કુટેવા હોવા છતાં, એમને હિંદુ સામાજિક કુટુંબમાં પ્રેમ અને પ્રતિષ્ઠાનું સ્થાન આપી, એમના પ્રત્યે થયેલે દી - કાળના અન્યાય ધોઈ કાઢ!. ખરું જોતાં હિરજનામાં જે. કાંઈ ખાટા રિવાજ જોવામાં આવે છે તે સવર્ણોની તેમના પ્રત્યેની ભેદરકારીના ગુનાને જ આભારી છે. પરજનાના એ. દેષા વગર વિલ અે દૂર કરવાના ઉપાયતા એમની અસ્પૃશ્યતા દૂર કરી એમને પૂરેપૂરા હિંદુ તરીકે સ્વીકારવા એ જ છે. ખા પ્રશ્નના જવાબ હકારાત્મક છે. અને એ જ ભુતાવે છે કે અસ્પૃશ્યતા એ પાયા વગરની ઇમારત છે. હરિજના જો પાતાની ન્યાતનું નામ છુપાવે અને એટલું જ કહું કે અમે હિંદુ છીએ, તે તેએ પેાતાનું ગામ ડું પડેશને બાદ કરતાં બીજે બધે સામાન્ય હિંદુ તરીકે સુખેથી ખી શકે અને ઘણી વાર કેટલાક હરિજના એમ કરે પણ છે. પણ જે દિબિંદું સૂચવ્યું છે તે પ્રમાણે તે ઉપર આતાવેલી ચાલાકીથી હરિજનાની હાડમારી લખાવાની જ છે. કેમકે એ રીતે સવર્ણોને વળગેલું મેાટાઈનું અને આભડછેટનું ભૂત નીકળી જવાતું નથી. હવે ત્રીજા સવાલ વિષે. મે” ઉપર લખ્યું છે તે ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે રજનાને આર્યસમાજી અનાવવાથી