પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સાચી અતરદષ્ટિ આપણી મુશ્કેલીનો ઉકેલ આવતા નથી. સમાજી થવાથી જે કરાડી લે હરિજનેાના આય આ સમાજી નથી તેમનું હૃદયપરિવર્તન થવાનું નથી. ઉચ્ચ'હિંદુનું ‘ ઉચ્ચ ’ હૈયું પીગળે એ જરનું છે. આખા હિં દુધની શુદ્ધિ સેવાસંધ થવાની જરૂર છે. હું જે કરવા માગુ છું, હરિજન જે કરવા માગે છે, તે આ યુગના મેટામાં મેટા સુધારે છે. એમાં પૂરેપૂરી સફળતા મેળવતાં વાર લાગે એના ઝાઝા વાંધો નથી. જો, કાઈ પણ સ’કટથી ડગે નહિ અને કાઈ પશુ કારથી માદશને નીચે નમાવે નહિ એવા સુધારા પૂરતી સખ્યામાં નીકળી પડે, તે। આ સુધારા થવાના જ છે. એને વિષે લગીરે શંકા નથી. હિંદુધર્મને ટકાવવા હોય તા અસ્પૃશ્યતાને દફ્નાવ્યે જ છૂટકા, એટલી સુધારકાની રગેરગમાં ઊતરી હોય, તો તે આદર્શને નમાવવાના નથી. ચેાથે સવાલ ન પૂછવા જોઈ તે વાત જો એ કાઈ કાળે પેાતાના હતા. એ ચવાથી શા લાભ મળવાના હતા ? છતાં મારે એને જવાબ આપ્ય જ છૂટકા; ધુમકે મારે મન ધર્મ એટલે શું એ । હું સ્પષ્ટ કરી શકું. ધર્મ માટે અત્યંત નજીકની જોક અત્યંત અધૂરી - સરખામણી જે મને જડે છે તે વિવાહની છે. વિવાહ એ કાઈ કાળે ન છૂટે એવું બંધન છે અથવા આજ સુધી એમ જ મનાતું હતું. ધર્મને સબંધ એથીયે અવિભાજ્ય છે. પતિ પત્નીને અને પત્ની પતિને વકાદાર રહે છે એનું કારણુ એ નથી કે પેાતાની પત્ની અથવા પેાતાના પતિ તમામ પુરુષમાં અથવા તમામ સ્ત્રીઓમાં વિશેષપણે શ્રેષ્ઠ છે એવું એને ભાન છે. એ વફાદારીના મૂળમાં કાઈ અકળ અને અતૂટ રિક આકર્ષણ હોય છે. એ જ રીતે માણસને પેાતાના વફાદારી હેાય છે અને એવી નિષ્ઠામાં જ ઍને સંપૂ ધર્મ પ્રત્યે કાઈ રીતે ન તેંડાય એવી