પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૧
મહિલા–વિદ્યાપીઠનું વૈશિષ્ટય.


પાશ્ચાત્ય વૈદકનું શિક્ષણ પણ હિંદી ભાષામાં આપવામાં આવે છે. આ પછીના બીજો પ્રયાગ તે મહિલાવિદ્યાપીડ ને ત્રીજો ઉસ્માનિયા યુનિવર્સિટી. આ પછી નીકળેલી રાષ્ટ્રીય વિદ્યાપીઠામાં પણ દેશી ભાષાએ ખેાધભાષા તરીકે વપરાય છે. ઉચ્ચ શિક્ષણમાં માતૃભાષાને આધભાષા તરીકે ઉપયાગ કરવા અર્થાત્ માતૃભાષામાં બધા વિષયેા શીખવવા,−એ આ વિદ્યાપીડની વિશિષ્ટતા છે. માતૃભાષાના વાઙમયના અભ્યાસને વિદ્યાપીની પરીક્ષામાં પ્રમુખસ્થાન આપવામાં આવ્યું છે. આથી ખીજું પણ એક કા સહજ થાય છે. આપણી પ્રાચીન સંસ્કૃતિ અને આપણી પરંપરાને વિદ્યાર્થીઓને પરિચય હવે આવશ્યક છે. આપણા મધ્યકાલીન કવિએની પ્રાસાદિક કૃતિએમાં આ વિષય વારંવાર આવે છે. અંગ્રેજી ભાષાનું સારૂં જ્ઞાન જરૂરનું છે. તેથી હાઈસ્કુલની શરૂઆત- થી તે કાલેજની આખર સુધી એ ફરજીયાત શીખવાય છે. કાલેજમાં શીખ- વાતા કેટલાક વિષયા પર માતૃભાષામાં હાવાં જોઇએ એટલાં સારાં પુસ્ત તૈયાર નથી. આવા વિષયના અભ્યાસ માટે અંગ્રેજી પુસ્તકા રાખવાં પડે છે. તાપણુ એ વિષયેા માતૃભાષામાં સમજાવવામાં આવે છે તે પરીક્ષામાં પ્રશ્નોના ઉત્તર : માતૃભાષામાં જ લખવા પડે છે. જરૂર પડે ત્યારે અંગ્રેજીનેા ઉપયાગ કરી શકાય એટલું અંગ્રેજીનું જ્ઞાન આવશ્યક છે અને તે વિદ્યાપીઠમાં મળે છે. ગણિતના વિષય ધણાને ગમતા ન હાવાથી નાપાસ થવાથી જેનાંખે ત્રણ વર્ષો અગડયાં હેાય એવા ઘણા વિદ્યાથીએ હાય છે. આની ખાતર જ જેને અભ્યાસ છેાડવા પડયા હાય એવા પણ કેટલાક વિદ્યાર્થીએ હોય છે. હિંદુસ્થાનની કેટલીક યુનિવર્સિટીમાં મેટ્રિક પછી એ વિષય ફરજીઆત નથી પણ મુંબાઈ યુનિવર્સિટીમાં પ્રીવીયસની પરીક્ષા માટે તે ફરયાત છે. બી. એ. થયા વિના છૂટકા ન હાવાથી ઘણાખરા તરૂણ વિદ્યાથીએ ઘેાડાં ઘણાં વર્ષ બગાડી છેલ્લે સુધી પહેાંચે છે. પણ સ્ત્રી વિદ્યાર્થીનીઓનાં વર્ષા આમ બગડે તેા વચ્ચેથી અભ્યાસ છેાડવાને વખત આવે છે. લગ્ન થતાં પહેલાં જેટલે વખત હાય તેને સારે ઉપયાગ કરી લેવા જોઇએ એ વાત કન્યાઓને અભ્યાસક્રમ રચતી વખતે ધ્યાનમાં રાખવી જોઇએ. આ વિદ્યાપીઠમાં અંક- ગણિત ફરજીયાત છે પણ બીજગણિત અને ભૂમિતિની તેા ઘેાડી એળખાણ જ પ્રવેરાક–પરીક્ષા પહેલાં કરાવવામાં આવે છે. પરીક્ષામાં એ ફરજીયાત Goyang-yla ye છે પરીક્ષામાં એ કરછ્યાત