લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


same time I would wish to give you any moral support. I can in your endeavours which have my heartiest sympathy. “ માતૃભાષાને કેળવણીનું વાહન રાખી આપે સ્ત્રીએ માટે એક વિશ્વવિદ્યાલયની જે યાજના કરી છે તેમાં મને ઘણે રસ પડયા છે. આવા પ્રકારની સંસ્થાની આવશ્યકતા વિષે અને સરકારી માન્યતા માટે યાચના કરતા એસી રહેવાને બદલે તે અંતે હક્કથી પ્રાપ્ત કરવી એ અધિક શ્રેયસ્કર છે. આપે મેકલેલી પત્રિકામાં દર્શાવેલા કાઈ વર્ગીમાં મારાથી મારૂં નામ આપી શકાશે નહિ એમ મને લાગે છે. મારી સધળી આવક મારી શાંતિ- નીકેતનમાંની શાળાને આપવી પડે છે. પણ આપના પ્રયત્ન તરફ મારી ઉંડી સહાનુભૂતિ છે ને આપને મારાથી બની શકે તેટલા નૈતિક ટેકા આપ- વાની મારી ઈચ્છા છે. ” ૪૮ શેડ્ડીલ્ડ યુનિવર્સિટીના વાઈસ ચ્ન્સેલર ડૅા. એચ. એસ. એલ. કિશર જ્યારે પબ્લિક સર્વિસ કમીશનના મેબર હતા ત્યારે સર મહાદેવ ચૌબળ સાથે મહિલાઆશ્રમની મુલાકાતે આવ્યા હતા. તે તેમના ૧૯૧૬ ના મેની ૮ મીના પત્રમાં લખે છે કેઃ— “I am very greatly interested in the outline scheme for an Indian Women's University which you have been kind enough to send me. The establishment of a university for women would put the crown upon the noble work which you are doing in India for female education and from the bottom of my heart I wish you every success. Doubtless you will meet with odstacles, but these your moral courage will assuredly overcome. May every success attend your efforts. “ સ્ત્રીઓના વિશ્વવિદ્યાલય સંબંધી યેાજનાની જે રૂપરેષા આપે મને મેાકલી તેમાં મને ખૂબ રસ પડયા છે. આપે હિંદુસ્થાનમાં સ્ત્રીશિક્ષણનુ જે અભિજાત કામ શરૂ કર્યું છે તે પરથી આ વિશ્વવિદ્યાલયની સ્થાપનાથી કળશ ચઢશે. આપના સંપૂર્ણ વિજય થાએ એવું ખરા અંતઃકરણ પૂર્વક હું ઇચ્છું છું. આપના માર્ગમાં મ મુશ્કેલીઓ તા ઉભી થશે જ; પણ તે સઘળી