પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પહેલું ઈનામ

દ્વિરેફની વાતા હતા, હરજીવન કાર્ય પણ અમુક જગ્યાએ જતા હતા જ નથી. તેણે છઠ્ઠી અંગ્રેજીમાંથી નિશાળ ાઢી સારથી મેં તેને નવરા જ અથવા નવરાનાં કામ કરતા જ જોયા છે; કાં તા પ્રાપ્ત ડાકટરને ત્યાં બેઠે ખેડા તડાકા મારતા હોય. વાંચવામાં ન્યૂસપેપરે વાંચે, પણ તેમાં પણ જાહેર ખબર ને એવી નક્કામી વાતા વધારે વાંચે. વાર્તા વાંચે પણ જરા પણ કલા સમજતા હોય એમ મને કદી નથી લાગ્યું. મિલમજૂરાનાં ધરે! આગળ કરતા મેં તેને વારંવાર જોયા છે. એક વાર પોસ્ટ ઑફિસના ઓટલા પર ખેડા ખેઠા લોકાને કાગળ લખી આપતા હાય, તે। ખીજી વાર વળી કાબુલીના વૈડામાં ખેાટી હિન્દી ભાષામાં તેમની સાથે સશ્કરી કરતા હાય, તા વળી ત્રીજી વાર રાત્રે સિનેમા કે નાટકનાં થિયેટરમાં હૈરકીપર તરીકે સીટી વગાડતા ખેડૂ! હાય. ભાઈ સાહેબ અસહકારી થયા ત્યારથી વળી અખાડાનું ચેટક લાગ્યું છે. સાંજે એકાદ અખાડામાં નાનાં કરાંને પોતાના ખભા પર ચઢાવી ધિંગામસ્તી કરતા હોય. આગના ખંમાનું ભૂંગળું ઝાલી ઊભા રહેતા, ખજારમાં હારે ગામટાડવાની દવા વેચનારાના ટાળામાં, માણભટાના, વાજાની પેટી વગાડનારાના, જાદુગરેના, મદારીના, ટૂંકમાં હલકી જાતના તમાશાના દરેક ટાળામાં મેં તેને જોયેલા છે. માત્ર એક વાર મારી પ્રેક્ટિસની શરુઆતમાં એક ખૂનકેસમાં વાધરીના અચાવા ક્રેસ મને અપાવેલા અને બધા બચાવ સરસ રીતે મને સમજાવેલા તે સિવાય બુદ્ધિ કે ઉપયૅાગિતાના તેણે હજી સુધી કા પુરાવા આપ્યા જાણ્યા નથી. તેમાં પણુ તે કામ ઉપયાગી તા મને હતું. તેણે વાધરી પાસેથી પાઈ એ લીધી નહાતી

er

૯૮