પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

શકે i સેલેિ ફેસાનેયાન વાર્તાવિનોદ મંડળ ૧૦૫ પ્રમીલા એટલે ઘર નહેાતાં જોયાં એમ કે? ઠીક ગાજ્યું ભાઈ ! ધનુભાઈ : જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ તેમની દોસ્તી વધતી ગઈ. હવે નિશાળેથી ઊડવાનો વખત આવ્યા. તે વખત ગામમાં એક ડાઘો માણસ આવ્યા, તે જે માગે તેને પૈસા લેઈ ડહાપણ વેચતા. આ બંને ભાઈબંધો તેની ખ્યાતિ સાંભળી તેની પાસે ગયા. અને પૂછ્યું કે અમારા ખેની દાસ્તી મરતાં લગી ન તૂટે એવું ડહાપણ આપે. પેલાએ લખી આપ્યું. જો ચાહે દૃઢ મૈત્રી તે। ત્રણ તજ રાખી ખાંત વિવાદ, ધનની આપલે, પત્ની સાથ એકાંત. પ્રમીલા : યા પોતે સુભાષિતના શ્લોકનો દોડા

અનાવી મેારું ડહાપણુ વેચ્યું. ધનુભાઈ જોયું ! આપણા આખા સાહિત્યમાં ચેરી પકડવા સિવાય ખીજી કાઈ વૃત્તિ જ નથી! કહેવાતી લેાકવાર્તામાં કેટલાક દૂહા પંચતંત્રના ક્લેકાનાં ભાષાંતર છે, એમ કહેા તા અનેક દાખલાથી બતાવું. મારે। દૂ। પ્રાચીન સુભાષિત હોય તા વાર્તામાં વધારે ઉચિત છે. જૂની વાર્તામાં જ એ સંભવત છે. ધીરુબહેન પ્રમીલા બહેન, એમને ક્યાં વાતે વળગાડા છા! એ તો ભાષણ ચાલશે તે અંત જ નહિ આવે. હવે પીણું તૈયાર થઈ ગયું છે. વાત ટૂંકી કરા. ધનુભાઈ : આ બંને ભાઈબંધોએ નિશ્ચય કર્યો કે એક ખીજાને ઘેર જ જવું. વળી ઘેર જઈ એ તે સ્ત્રી સાથે કોઈ વાર એકાંતના પ્રસંગ આવે તે! ૧. ચòિત્રિપુટાં મૈત્રી ત્રૌખિતંત્રનારયેતવાવિવાદો- થવાનું ચ પરોક્ષે વાર્શનમ્ ॥ 44.