પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

- વ્યર્થ વાતમાં વખત ગુમાવવા એ નકામું છે. માટે જલદી કરી - અને આ બંડી અને પગરખાં પહેરી લે ' નથુએ તેનું નામ પૂછતાં - તેણે જણાવ્યું કે “ મારૂ નામ દેવદૂત છે. ” | નયુએ તેને ઉઠાડવામાં મદદ કરી અને જોડા તથા બંડી પહેરાવ્યાં. દેવદુતની મુખાકૃતિ અત્યંત તેજસ્વી હતી. અને શરીર પણ મજબૂત બાંધાનું હતું. તેને જોતાંજ નથુ ના અંતઃકરણમાં અત્યંત ને થઈ આવ્યા. નથુએ તેને પોતાનાં કપડાં, બૂટ પહેરાવ્યાં પછી કહ્યુઃ– ભાઈ દેવદૂત, હવે તારે કોઈ પણ જાતની ચિંતા રાખવી નહિ તું મારી સાથે ચાલી શકશે ?” નથુનું બાલવું દેવદૂત હવે સમજી શકશે અને એક પણ શબ્દ બોલ્યા વિના તેની સાથે ચાલવા લાગ્યા, બંનેએ નથના ઘર તરફનો રસ્તો લીધે નથુ એ તેને પૂછ્યું: “ભાઈ દેવદૂન, તું કેમ કંઈ બોલતા નથી ? આપણે હવે ઘેર જઈએ છીએ, જે તારાથી થાલી ન શકાતું હોય તો આ લાકડી લે અને એના ટેકાથી ધીમે ધીમે ચાલ.” ( દેવહૂત લાકડી હાથમાં લઇ ધીમે ધીમે ચાલવા લાગ્યા. રસ્તે ચાલતાં નથુએ પૂછ્યું: “ હાલાભાઈ દેવદૂત, તું કયાં આગળથી આવે છે ?” દેવદૂતે જણાવ્યું:-“ હું આ ભાગમાંથી આવ્યા નથી. ” નયુ એ કહ્યું':-“હા. આટલામાં તો હું બધાને ઓળખું છું. પણુ પ્રથમ તું મારા જોવામાં કદી આવ્યા ન હતા. આ ગલીની -દર હવેલી આગળ તું કેવી રીતે આવી ચઢયે ?” દેવદૂતે કહ્યું: “તે હું કહી શકતા નથી.” નયુએ કહ્યું: “હું ધારું છું કે તને કોઈએ ઈજા કરી છે.” દેવદૂતને કહ્યું: “કેઈ પણ મનુષ્ય મને ઇજા કરી નથી, પરંતુ પરમાત્માએ મને શિક્ષા કરી છે.” itaqa Dartal