લખાણ પર જાઓ

સૂચિ:Egypt-No Uddhark.pdf

Transclusion_Status_Detection_Tool
વિકિસ્રોતમાંથી


ઈજીપ્તનો ઉદ્ધારક


અથવા

મુસ્તફા કામેલ પાશાનું જીવન ચરિત્ર
લખનાર—

મોહનદાસ કરમચંદ ગાંધી

તથા બીજા લેખો


૧. પ્રેમા પટેલનો લોભ (વાર્તા)

૨. આફ્રીકાનો સત્યાગ્રહ

૩. જીવનદારી (વાર્તા)
ઈંડીઅન ઓપી-
નીયનમાંથી
}

પરવાનગીથી પ્રગટકર્તા –


ગાંડીવ સાહિત્ય મંદિર, સુરત

તરફથી, વ્યવસ્થાપક
ઈશ્વરલાલ વીમાવાળા
ગાંડીવ-સદન કેળાપીઠ, સુરત.


સંવત ૧૯૭૮ ]
[ સને ૧૯૨૨
મૂલ્ય ૬ આના.