પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

લઇ શીખી જતા હતા. નથુએ તેને જોડાનાં તળી કેમ સીવવાં, ચુ કા કેમ મારવી, વગેરે બતાવ્યું. અને દેવદૂત તે તરતજ શિખી ગયા. ત્રણ દિવસમાં તે એક સુશીયાર મચીની સાથે હરિફાઈ કરી ગાકે એટલું તેને આવડી ગયું. નથુ તેની ચાલાકી જોઈ અત્યંત રાજી થયા. હવે દેવદૂત આરામ લીધા સિવાય અત્યંત ઉલટથી કામ કરવા લાગ્યા. એને ખાવાનું પણ તદન થોડું જ જોઈતું હતું. જ્યારે કામ ખલાસ થતું, ત્યારે તે તદન શાંત થઈ બેસતા અને આકાશ તરફ જોયા કરતો. તે કવચિતજ ઘરમાંથી બહાર રસ્તા ઉપર નીકળ્યા કરો. જરૂર હોય તેનાથી કદી વધુ વાત કરી નથી. કદી હસ્યા પણ નથી. કે કદી કોઈની મશ્કરી કરી નથી. નયુ અને તેની સ્ત્રીએ ફકત એકજ વખત તેને હરતા જોયા હતા. અને તે જ્યારે પહેલવહેલે દિવસે નથુ સાથે રાતના આવ્યો અને તેની સ્ત્રીએ જ્યારે પ્રથમ ખાવાનું આપ્યું ત્યારેજ પ્રકરણ ૬ કે. વસ ઉપર દિવસ, અડેલાડીઓ ઉપર અઠવાડી ' એમ પસાર થવા લાગ્યાં. અને દેવદૂત નથુને ત્યાંજ છે રહેતા, ખાતા અને કામ કરતા. દેવદૂતતા આવ્યા પછી નયુના કાર્યની ખ્યાતિ શહેર બહાર પણ પ્રસરવા લાગી. લે કે વાત કરવા લાગ્યા કે નથુ ભેચીના જેવા જોડા બાજુ કાઈ બનાવી શકે એમ નથી. કામ ધણ જ મજબુત ટકાઉ અને ચાકણું થાય છે. અને એને લીધે પાડોશના