પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

વરસની મુદતમાં જેડા ફાટી ગયા, કે આકાર બદલાય તે હુ’ તને જેલમાં એકલોશ. એ દયાનમાં રાખીને જેડા બનાવવાનું માથે લેજે. અને જે એક વરસ સુધી આકાર બદલાયા વિના ચાલશે તે તેને માટે તને અમથું' દામ આપીશ.” - નથુ તો આથી ગભરાઈ ગયું. તે દેવદૂત પાસે જઈ કાનમાં ' કહેવા લાગ્યો કે “ કેમ, આ કામ લઈએને ? - દેવદૂતે હા પાડી એટલે નથુએ શેઠીને કહ્યું: ‘તમારી શરત મુજબ જોડા બનાવી શકીશ.” શેટ્ટીએ પગનું માપ લેવાનું કહ્યું. નથુ બાપ લેતા હતા એટલામાં તે શેઠીઆએ દેવદૂત ભણી નજર નાંખી પૂછ્યું: ‘આ કેણુ છે ?' નથુએ જણાવ્યું, કે હું મારા નોકર છે. ” શેઠીએ કહ્યું, કે “એવા સરસ જોડી બનાવજે કે એક વરસ સુધી ચાલે.” દેવદૂતે સાંભળ્યા કર્યું. તેની નજર શેડીઆની ઉપર હતી. અને કેટલીક વખત તે તેના માથાની ઉપર ઉંચે જોયા કરતા હતા. કેટલો? વખત એમ જોયા પછી તે હસી પડયા. અને તેને આખા ચહેરા પ્રકાશમાન જણાવા લાગ્યો. [ શેટ્ટીએ દેવકૃતને કહ્યું: “તું શું હસે છે ? કંઈ જંગલી જેવા લાગે છે. એટલું બરાબર ધ્યાન રાખજે કે વખતસર જોડા તૈયાર કરવાના છે.” દેવદૂતે કહ્યું: ‘આપને જ્યારે જોઈએ ત્યારે હું હાજર કરીશ.” - રેડી બાએ બીજી આપવા જેવી સૂચના આપી અને પછી પોતાના ગાડામાં બેસી ત્યાંથી વિદાય થયા. Candhi Haritaaa Dortal