પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

જીવનદારી. | મહાત્મા ટેસ્ટોયની એક રસીલી વાર્તા પરથી a દ. આફ્રિકાના ઇંડિયન ઓપિનિયનમાં હું ગુજરાતીમાં લખનાર :- રા. પ્રાગજી ખડુ ભાઈ દેસાઈ.

        • R6--*
  • --*
  • -*

પ્રકરણ ૧લું. ક શહેરમાં નથુ નામે મેચી રહેતા હતા. તે ગરીબ સ્થિતિમાં હતા. શહેરમાં એક ઘર ભાડે રાખી તે પોતાની સ્ત્રી તથા છોકરાંઓ સાથે રહેતા હતા. પોતાના ધંધામાંથી જે કંઈ પેદાશ થતી તેમાંથી ભાગ્યેજ પોતાના કુટુંબનું તે પાષણ કરી શકતો. શહેરની અંદર મજૂરી અત્યંત સસ્તી હતી, અને કામ ઘણુ જ થોડું મળતુ' હતું. વળી શહેરમાં મેઘવારી પુકુળ હોવાથી પોતાના કુટુંબનું પોષણ કરવું તે મહા મુશીબતનું કામ હતું પોતાને તથા પિતાની સ્ત્રી અને છોકરાંઓ તે માટે ભાગ્યેજ પૂરતાં કપડાં પહેરવાનાં પણ ખરીદી શકતો. જ્યાં ખાવાનાજ વાંધા પડે ત્યાં અાવડતું પૂછવું જ શું ? પિતાની પાસે એક જૂની બંડી-લગભગ ત્રણ વરસની હતી, | ને હવે તદ્દન ફાટી ગઈ હતી. તે બીજી ખરીદવાના વિચારમાં હતા કારણ કે શિયાળાની ઋતુ આવી પહોંચી હતી. શિયાળાની ઋતુ