લખાણ પર જાઓ

પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સિંચાઈ ત્યાં તેને સ્વપ્ન આવ્યું: ‘મુખી જાણે હસતે હસતે પોતા ભણી આવે છેઃ જરા નજીક આવ્યા એટલે જણાવ્યું કે તે તો પેલો વેપારી, જે તેને ત્યાં મહેમાન હતા તેજ, બીજુ કાઈ નહિ. વળી જરા પાસે આવ્યો, એટલે તેને લાગ્યું', મુખી કે વેપારી કોઈ નહિ, પણ તે તો વિકરાળ બાધ્ય છે. તે આકૃતિ થોડીવારમાં તેની પાસે આવી બેઠી પટેલે નિહાળીને જોયું તે બાબરાનું શરીર તેને બહુજ ભયંકર લાગ્યું, અને તેની પડખે એક મૂડદુ દેખાયું. મુડદાને તપાસ્યું, તો તે કોઈનું નહિ, પણ પોતાનું જ જણાયું, આ જોઈ તે એકદમ હેબતાઈ ઉઠશે. જાગીને વિચારવા લગ્યા, ‘આનો અર્થ શું હશે ?” પાછો વળી વિચાર આવ્યો, “અરે કંઈ નહિ, એ તો માત્ર સ્વપ્ન જ ! ” પછી ઓઢવાનું ઉચું કરી જોયું તો સવારનું ઝાંખું અજવાળું જણાયું'. પહા ફાટયું જાણી- પટેલ પથારીમાંથી ઉભા થઈ ગયા. હાથમાંટું ધઈ તૈયાર થયા. પછી પોતાના ગાડીવાળાને ઉઠાવી કેદાળી લઈ મુકરર કરેલી જગાએ પહોંચ્યા. ત્યાં બધા માણસોને જગા ડયા. તેઓ બધા હાથમાંઢું ધોઈ નાસ્તો કરવા બેઠા, પટેલને પગ જરા નાસ્તા કરી લેવા કહ્યું. પણ તેણે તો નાજ પાડી, અને કહ્યું કે હવે વખત થયો છે. ચાલે ઝટ કામ શરૂ કરી દઈએ.” પ્રકરણ આઠમું cલી કે બધા તૈયાર થઈ ગયા. બરાબર સૂર્યોદયને વખતે . જે જે જગાએથી ચાલવાનું શરૂ કરવાનું હતું ત્યાં સી. " જઈ પહોંચ્યા. એક ટેકરી ઉપર બધા ચઢયા. મુખી "" પ્રેમા પટેલ પાસે આવ્યા, અને ચારે તરફ હાથ nahi