________________
જેલમાં હતી તે જેલમાંથી લાવેલી માંદગીને લીધે છુટી થયા પછી તરતજ મરણ પામી. છેવટની વિષ્ટિ હજી ચાલતી | હતી તેવામાં રેલ્વેની મહાન હડતાલ પડી. આથી વળી. પાછી ઢીલ થઈ, પણ હિંદી આગેવાનોએ ત્રીજી લડત શરૂ થઈ તે પહેલાં જેમ સબુરી પકડી હતી તેમ આ વખતે પણ સબુરી પકડી. હડતાલ થડા વખત પછી શાંત પડી અને કેપટાઉનમાં તરતજ પાર્લામેટ મળી. આ વેળા સી. એન્ડરૂસ કેપટાઉનમાં જ હતા. મી. ગાંધી પણ ત્યાં ગયા. આ પ્રસંગે જાહેરમત કેળવવાના જે સ જેગો ભેળા થયા હતા તે અગાઉ કદિ આવ્યા ન હતા, અને તેમાં મી. એન્ડરૂસનું સીટી હાલનું ભાષણ કે જેમાં લેર્ડ ગ્લેડસ્ટને હાજરી આપી હતી અને મેયરે પ્રમુખપદ લીધુ હતું તેથી હિંદી આદર્શો વધારે પ્રકાશમાં આવ્યા, કમીશનના રીપોર્ટ અને નવા કાયદા આ વખતે કમીશનને રીપોર્ટ બહાર પડ્યું. તેણે સત્યાગ્રહીઓની બધી માંગણી વાજબી જણાવી દાદ આપવાની સરકારને ભલામણ કરી. થોડાં અઠવાડીઆ પછી “રીલીફ બીલ’ નામના કાયદે બહાર પડ. પાર્લામેંટમાંથી તે પાસ કરાવવાને સરકારે જે દ્રઢતા અને ઇંતેજારી બતાવી હતી તેની છાપ કેના ઉપર નહિં પડી હોય ? પા. ૩ ના કેર ગયે. લગ્નના સવાલના સંતોષકારક ફડ થયે અને કાયદામાંશી જાતિભેદ દૂર થયે, આટલું" તે બહુ ઉંડા