પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અધ્યાય ૧૨ મે તા. ૪-૧૧-૩૦ મગળપ્રભાત આજ તે આરમા અધ્યાયના સાર આપવા ધારું છું. એ ભક્તિયેાગ છે. વિવાહપ્રસંગે દંપતીને પાંચ યજ્ઞામાં આ પણ એક યજ્ઞરૂપે ૐ કરી મનન કરવાનું તેને કહીએ છીએ. ભક્તિ વિના જ્ઞાનને કર્યું સૂકાં છે તે બંધનરૂપ નીવડવાના સંભવ છે એટલે ભક્તિમય થઈને ગીતાનું આ મનન આદરીએ. અર્જુન ભગવાનને પૂછે છેઃ સાકારને પૂજનારા અને નિરાકારને પૂજનારા ભક્તોમાં વધારે સારા કાણુ ? આ પ્રશ્નના જવામ આપતાં ભગવાન કહે છેઃ જેએ! ભારા સાકાર રૂપનું શ્રાપૂર્વીક મનન કરે છે, તેમાં લીન થાય છે તે

  1. ft 9