પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૬
અધ્યાય ૧૫ મો

અધ્યાય ૧૫ મા શ્રીભગવાન ખેલ્યા : આ સસારને એ રીતે જોવાય. એક આ જેનું મૂળ ઊંચે છે, જેની શાખા નીચે છે, તે જેને વેદરૂપી પાંદડાં છે એવા પીપળારૂપે જે સસારને જુએ છે તે વેદના જાણનાર નાની છે. ખીજી રીત આ છેઃ સંસારરૂપી વૃક્ષની શાખા ઉપર નીચે ફેલાયેલી છે; તેને ત્રણ ગુણાથી વૃદ્ધિ પામેલા વિષયરૂપી અકુર છે, અને તે વિષયે જીવને મનુષ્યલોકમાં ક્રમના બંધનમાં સપડાવે છે. નથી આ વૃક્ષનું સ્વરૂપ જાણી શકાતું, નથી તેને આરંભ, નથી અંત, નથી તેનું ઠેકાણું, આ બીજા પ્રકારનું સૌંસારવૃક્ષ છે, તેણે જો કે મૂળ તે બરાબર ધાયું છે, છતાં તેને અસહુ-