પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૭
અધ્યાય ૧૫ મો

કાય મમ ૧૭ કારરૂપી શસ્ત્ર વડે છેવું, કે જેથી આત્મા તે લેાકમાં જાય, કે જ્યાંથી તેને પાછા ફરા કરવાપણું: ન રહે, અને એમ કરવા સારુ તે નિરંતર તે આદિ પુરુષને ભજે, કે જેની માયા વડે આ પુરાણી પ્રપિત્ત ફેલાયેલી છે, જેઓએ માનમાહ છેડી દીધાં છે, જેણે સગષને જીતી લીધા છે, જે આત્મામાં લીન છે, જે વિષયેાથી પરવાર્યો છે, જેને સુખદુ:ખ સખાં છે, તે જ્ઞાની તે અવ્યુચપદને પામે છે. તે સ્થળમાં નથી સૂર્યને કે ચંદ્રને ક અગ્નિને તેજ આપવાપણું હેતું. જ્યાં ગયા પછી પાછું ફરવાપણું નથી, તે મારું પરમ સ્થાન છે. જીવલેાકમાં મારા સનાતન અંશ જીવરૂપે . પ્રકૃતિમાં રહેલી મન સુધ્ધાં છ ઇંદ્રિયાને આજે છે. જ્યારે જીવ દેહ ધારણ કરે છે તે તરે છે, ત્યારે જેમ વાયુ પેાતાને સ્થળેથી ગધાને સાથે શ્વેતા કરે છે, તેમ આ જીવ પણ દ્રિયાને