પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯
યજ્ઞ-૧

પણ ક્ર. કમ ક્રાયિક, માનસિક કે વાચિક હૈા. ક્રમના વિશાળમાં વિશાળ અથ લેવે, પર એટલે માત્ર મનુષ્યવ નહિ પણુ જીવમાત્ર એટલે અને અહિંસાની દૃષ્ટિએ પણુ, મનુષ્ય- જાતિની સેવાને અર્થે પણ ખીન્ન થવાને હામવા કે તેમના નાશ કરવા એ યજ્ઞમાં નહિ ખપે. વેદાદિમાં અશ્વ, ગાય ત્યાદિના ામ કરવાની વાત આવે છે તેના આપણે છેદ ઉડાડયો છે, સત્ય અને અહિંસાને ત્રાજવે પહિંસાના અમાં એવા હામા ચડી શકતા નથી એટલાથી આપણે સંતાપ માન્યા છે. ધર્મને નામે ઓળખાતાં વચનેાના ઐતિહાસિક અર્થ કરવામાં આપણે રાક્રાતા નથી અને તેવા અથ શેાધવાની આપણી યેાગ્યતાને આપણે સ્વીકાર કરીએ છીએ. તે યાગ્યતા મેળવવાના પ્રયત્ન પણ આપણે નથી કરતા, કેમ કે ઐતિહાસિક અને જીર્વાહ'સા ભાવે તાપણુ સત્ય અહિંસાને સૌપરી ધ માન્યા પછી આપણે સારુ તેવા અને રુચતા આચાર ત્યાન્ય છે,