પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮
ગીતાબોધ.

તાગાય તેની શરીર પૂરતી જ કિંમત આંકવી, શારીરિક વ્યાયામરૂપે પ્રાણાયામાદિના ખૂહુ ઉપયેાગ છે અને વ્યાયામામાં વ્યાયામ સાત્ત્વિક સિદ્ધિ આ એમ મારી માન્યતા છે. શારીરિક દૃષ્ટિએ એ કેળવવા યેાગ્ય છે. પણ તે વડે મેળવવા અને ચમત્કાર જોવાને અર્થે ક્રિયાઓ કરાય છે, એથી લાલને બન્ને હાનિ થતી મે જોઈ છે. આ અધ્યાય ત્રીજા, ચોથા તે પાંચમાના ઉપસંહારરૂપે સમજવાલાયક છે,, ને પ્રયત્નશીલને આશ્વાસન આપે છે, આપણે હારીને સમતા મેળવવાના પ્રયત્ન કદી ન ડીએ.