પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૨૪)

જી, હરડે તૂરી લાગે છે. ફટકડી પણ તૂરી હાય છે. મીઠા, કડવા, ખાટા, ખારેા, તીખા, અને તૂરા એમ છ સ્વાદ થયા. બધા સ્વાદ જીભથી જણાય. પાઠ ૧૪મો વાસ સુગંધી આનંદ ખાળકુંડી સાફસૂફ ચાકડીઓ+ગગ્દુ ધ ગુલાબનું ફૂલ તમે જોયું છે ? એની વાસ કેવી સારી લાગે છે! ગુલામની વાસ મીઠી કહેવાય છે. સારી વાસ સુગધ કહેવાય. જાઈ, જાઈ તથા મેાગરાનાં ફૂલ સુગંધી કહેવાય. ચંપાનાં ફૂલની વાસ પણ સારી છે. સુગંધી ફૂલથી મનને ઘણા