પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૪૧)

ર છોકરા—સૂર્ય આપણને તેજ અને તાય આપે છે. ગુરુજીસૂ સવારે ઊગે છે અને સાંજે આથમે છે. સવારથી સાંજ સુધીના વખત દહાડા કહેવાય, અને સાંજથી સવાર સુધીના વખત રાત કહેવાય. સવાર એ દહાડાની શરૂઆત છે, અને સાંજ એ દહાડાના છેડા છે. દહાડે તમે શું કરેા છે ? છોકરા-ગુરુજી, દહાડેઅમેભણીએ છીએ અને રમીએ છીએ. ગુરુજી—ખરાખર છે. દહાડે સૂર્યનું તેજ હૈાય ત્યારે વાંચવું. રાતે વાંચવું નહિ. રાતે વાંચવાથી આંખ મગડે; તે તા સૂવાનું. ૫૪