પૃષ્ઠ:Gujarati Vyakaran Amuk Chhando.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ઉધોર


છંદ : ચોપાઈ
બંધારણ :
• ચાર ચરણ
• દરેક ચરણની ૧૪ માત્રા
• ૧, ૩, ૫, ૮ અને ૧૦ અને ૧૨મી માત્રાએ તાલ.

ઉદાહરણ :
પ્રિય!
જો, રમ્ય આ શું સ્‍હવાર!
રવિનું તેજ જો સહુ ઠાર
રેલી રહ્યું કરંતું હાસ
પૃથ્વી પર અને આકાશ!