પૃષ્ઠ:Gujarati Vyakaran Amuk Chhando.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


અનુષ્ટુપ


છંદ : અનુષ્ટુપ

અક્ષર : ૮-૮ અક્ષરના ૪ ચરણ (દરેક લીટીમાં બે)

બંધારણ :

  • દરેક ચરણમાં પાંચમો અક્ષર લઘુ અને છઠ્ઠો અક્ષર ગુરુ.
  • પહેલા અને ત્રીજા ચરણમાં સાતમો અક્ષર ગુરુ.
  • બીજા અને ચોથા ચરણમાં સાતમો અક્ષર લઘુ.

ઉદાહરણ :

ચરણ ચરણ
વર્ષોની બંધ બારીને આજ જ્યારે ઉઘાડતો,
આવ આવ દિશાઓથી સૂર એ કર્ણ વતો.