પૃષ્ઠ:Gujarati Vyakaran Amuk Chhando.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ઇન્દ્રવજ્રા


છંદ : ઇન્દ્રવજ્રા

અક્ષર : ૧૧

બંધારણ : ત - ત - જ - ગા - ગા


ઉદાહરણ :

ગા ગા
ઇલા દિ વાળી દી વડા ક રી શું
સાથે મ ળી ને ર સલ્હાણ લે શું