પૃષ્ઠ:Gujarati Vyakaran Amuk Chhando.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ઉપજાતિ

છંદ : ઉપજાતિ

અક્ષર : ૧૧

બંધારણ :

અથવા

ઉદાહરણ :

નદી વ હે છે ગિ રિથી ર મં તી? - ઉપેન્દ્રવજ્રા -
ફૂલો ત ણાં ગીત હજાર ગા તી? -ઇન્દ્રવજ્રા -