પૃષ્ઠ:Gujarati Vyakaran Amuk Chhando.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ઉપેન્દ્રવજ્રા

છંદ : ઉપેન્દ્રવજ્રા

અક્ષર : ૧૧

બંધારણ : જ - ત - જ - ગા - ગા


ઉદાહરણ :

ગા ગા
જગે અ હીં આશ વિના જી વે કે?
જગે અ હીં પ્રેમ વિના ર હે કે?