પૃષ્ઠ:Gujarati Vyakaran Amuk Chhando.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ચામર

છંદ : ચામર

અક્ષર : ૧૫

બંધારણ : ર - જ - ર - જ- ર

યતિ : ૮ મે અક્ષરે

ઉદાહરણ :

હોડિમાં થી રત્ન એ ઝુંટા વિ રંગિ ણી નદી,
ચાલિ ને લઈ પ છાડિ હો ડિ મૂકિ કિ ડૂબતી

હોડિમાંથી રત્ન એ ઝુંટાવિ રંગિણી નદી,
ચાલિ ને લઈ પછાડિ હોડિ મૂકિ ડૂબતી;
રંગિણી કનેથિ ખેંચિ મેં ન જોયું તે ભણી,
મારિ વૃત્તિ તે ગણે શું જાય જે મને લુંટી?
--(રાઈનો પર્વત/અંક છઠ્ઠો/ પ્રવેશ ૧ લો ૬૮મી કડી)