પૃષ્ઠ:Gujarati Vyakaran Amuk Chhando.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


શાર્દૂલવિક્રીડિત


છંદ : શાર્દૂલવિક્રીડિત

અક્ષર : ૧૯

બંધારણ : મ - સ - જ - સ - ત - ત - ગા

યતિ : ૧૨ અને ૧૯ મે અક્ષરે

ઉદાહરણ :

ગા
હી રાની ક ણિ કા સ મા ન ઝ ળ કે તા રા ઝ ગા રે ગ્ર હો

ઉદાહરણ : </poem> ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમન્તનો પૂર્વમાં, ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી; ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો, જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં !

-( ગ્રામ્ય માતા - કલાપીનો કેકારવ)

</poem>