પૃષ્ઠ:Gujarati Vyakaran Amuk Chhando.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


સોરઠો

છંદ : સોરઠો
બંધારણ :
• ચાર ચરણ
• કુલ ૨૪ માત્રા
• પહેલા અને ત્રીજા ચરણની ૧૧ માત્રા
• બીજા અને ચોથા ચરણની ૧૩ માત્રા
• પહેલા અને ત્રીજ ચરણના તુક સમાન હોય છે. (ચરણ બદાય તે અક્ષરને તુક કહેવાય, આ છંદમાં તુકના અંતિમ અક્ષરનો સ્વર ધ્વનિ સમાન હોવો જોઈએ)
ઉદાહરણ :
ઘટમાં જે ઘુંટાય, છાનુ છેક રહે નહીં;
એ બાંકે દેખાય, દીધાં ઢાંકણ કાચનાં