પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧

૧૯ મકરણ બીજું વાર્તા ૧ શ્રીકૃષ્ણ ભગવાનની વાર્તા બાળકા, તમે ગુજરાતના નક્શા તરફ નજર કરી. કાઠીઆ- વોર્ડના વાયવ્ય ખુણો તરફ દરિયા કાંઠે દ્વારિકમાં આવેલું છે. તે ોધી કાઢા. આ દ્વારિકાં નગરી હિંદુ લેાકાનું પવિત્ર તીર્થ સ્થળ ગણાય છે. કારણ કે ત્યાં શ્રીકૃષ્ણ ભગવાન પોતે આજથી લગ- ભગ ૩૫૦૦ વર્ષ પુર્ વાસ કરી રહ્યા હતા. શ્રીકૃષ્ણ ભગવાનના મામા કેંસ મથુરા નગરીમાં રાજ્ય કરતા હતા. એસ રાજા અતિ દુષ્ટ હતા. તે પોતાની પ્રાપર બહુ જુલમ કરતા હતા. પેાતાની બેન દેવકી તથા નેવી વાસુદેવને તેણે ધણાં વર્ષ કેદમાં રાખ્યાં હતાં. એના પાપના ઘડા ભરાઈ જવાથી શ્રી કૃષ્ણ ભગ- વાને દેવકીને પેટ જન્મ લઈ કેંસ રાજાને વધ કર્યું. કંસના સાળાનું નામ જરાસંધ હતું. એ જરાસંધ મગધ દેશના રાજા હતા. પોતાના અનેવીનું વેર લેવા જગસંધે મોટું લશ્કર લઈ મથુર ઉપર ચઢાઈ કરી. શ્રીકૃષ્ણ પાતાના સર્વે કુટુંબી જનેને લઈ મથુરાંથી નાસી દ્વારકાં નગરીમાં આવી વસ્યા, અને ત્યાં મહા- રાજ્ય સ્થાપ્યું. શ્રીકૃષ્ણ પાતે તથા તેમના કુટુંબી યાદવ કુળના હતા અને તે યાદવા કહેવાતા. અત્યંત સત્તા તથા સમૃદ્દીને લીધે માવાને ગર્વે ચઢ્યા. આપણામાં કહેવત છે કે પાપ મૂળ અભિ-